Publish Date: Thu, 24 Dec 2015 (16:50 IST)
Updated Date: Thu, 24 Dec 2015 (17:27 IST)
મૂલાંક - 4 જે લોકોનો જન્મ 4, 13 કે 22 તારીખના રોજ હોય છે તેમનો મૂલાંક 4 હોય છે. આવા લોકો ખૂબ જ ધાર્મિક, રસૂખદાર અને પ્રૈક્ટિકલ પ્રકારન હોય છે. તેમની ઈમાનદારી અને અનુશાસનના બધા કાયલ હોય છે. આવ વ્યક્તિ મિલનસાર અને આર્થિક મામલે નસીબવાળા હોય છે. મૂલાંક ચારના વ્યક્તિ સંઘર્ષશીલ હોય છે. મૂલાંક 4નુ પ્રેમ જીવન મૂલાંક 4 માટે અંકશાસ્ત્ર કહે છે કે તે કોઈપણ મૂલાંકના જાતકો સાથે લગ્ન કે પ્રેમ કરી શકે છે. આ વર્ષ તમારે માટે સંઘર્ષપૂર્ણ રહી શકે છે. તમે કાર્ય પ્રત્યે ગંભીર રહો. બેદરકારીથી ખુદને જ નુકશાન થઈ શકે છે. નોકરી વ્યવસાય સાથે જ જીવનના બીજા ક્ષેત્રોમાં તમારે સજાગ રહેવાની જરૂર છે. કારણ કે વિરોધી તમને નુકશાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે છે. પ્રેમ બાબતે વર્ષ અનુકૂળ રહેવુ જોઈએ. આ વાતની શક્યતા દેખાય છે. આ વર્ષે તમારા ઉત્સાહ અને આશાની ડોર થામી રાખો અને સફળતા પ્રાપ્ત કરવા માટે નિરંતર પ્રયાસ કરવો જોઈએ.
શુભ રંગ - લાઈટ કલર
શુભ રત્ન - ગોમેદ રત્ન