આજકાલ અકસ્માતો દરેક જગ્યાએ વધી રહ્યા છે. એ રોડ પર હોય...રેલવે પર કે પછી ઉપર આકાશમાં... જમીન પરના અકસ્માતોની તો નહી પણ હાલ હવાઈ માર્ગ પરના અકસ્માતમાં મુસાફરોનો જીવ કેવી રીતે બચાવી શકાય તેનો એક વીડિયો આવ્યો છે. જોઈ લો તમે અને જાણો કે પ્લેન ક્રેશ થાય તો કેવી રીતે બધાનો જીવ બચાવી શકાય છે.
પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો