Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ રથયાત્રા - ભગવાનના ત્રણેય રથ નિજ મંદિરે પહોંચ્યા, જગન્નાથની નગર ચર્યા શાંતિપૂર્ણ રીતે સમાપ્ત

અમદાવાદ રથયાત્રા - ભગવાનના ત્રણેય રથ નિજ મંદિરે પહોંચ્યા, જગન્નાથની નગર ચર્યા શાંતિપૂર્ણ રીતે સમાપ્ત
, બુધવાર, 6 જુલાઈ 2016 (13:10 IST)
Live Update

- 8:30PM: ભગવાનના ત્રણેય રથ નિજ મંદિરે પહોંચ્યા, જગન્નાથની નગર ચર્યા શાંતિપૂર્ણ રીતે સમાપ્ત
8:10PM: ભગવાનના ત્રણેય રથ ટૂંક સમયમાં નીજ મંદિર પહોંચે તેવી શક્યતા, ભક્તો મંદિરમાં ઉમટી પડ્યા
8:00 PM: જમાલપુર જગન્નાથના મહંત દિલિપદાસજી  મંદિર પહોંચ્યા
7:00 PM:દરિયાપુર અને શાહપુરમાંથી રથયાત્રા શાંતિપૂર્ણ પસાર, ટૂંક સમયમાં નીજ મંદિર પહોંચશે
6:00 PM: અખાડા ઘી કાંટા વિસ્તારમાં પહોંચ્યા,
6:00 PM; ભગવાનના રથ શાહપુર તરફ રવાના, ગજરાજ માણેક ચોક પહોંચ્યા
5:30 PM :ગજરાજ ઘી કાંટા વિસ્તારમાં પહોંચ્યા, ટેબ્લો પણ સાથે પહોંચ્યા
5:00 PM : મુસ્લિમ સમાજે રથયાત્રાનું કર્યું સ્વાગત
5:00 PM : ભગવાનના રથના દરિયાપુર પહોંચ્યા, વાતાવરણ ભક્તિમય
4:00 PM : રંગીલા ચોકી પહોંચી ગજરાજોની સવારી
3:30 PM : ભગવાન જગન્નાથનો રથ દરિયાપુર જવા માટે રવાના
3:15 PM: પ્રેમદરવાજા પાસે ભગવાન બલભદ્રના રથનું હેન્ડલ તૂટ્યું, હેન્ડલ તૂટતા બલભદ્રનો રથ અટકી ગયો
3:00 PM: શાહપુરની દરેક પોળમાં ચુસ્ત બંદોબસ્ત, ગજરાજ પહોંચ્યા પ્રેમદરવાજા
2.50 PM: જગન્નાથજીના રથનું મંદિર તરફ પ્રયાણ
2:30 PM: દરિયાપુરમાં ભગવાનની જોવાઈ રહી છે રાહ
1.50 PM: અખાડા અને ભજન મંડળી પણ નીજ મંદિર જવા રવાના
1:40 PM: સરસપુરથી ગજરાજ અને ટ્રકો નીજ મંદિર તરફ જવા રવાના
1:30 PM: ભાણેજ જગન્નાથનું મામાના ઘરે કરાયું મોસાળું
1:00 PM: ભગવાન જગન્નાથ પહોંચ્યા મામાના ઘેર, સરસપુરમાં વિરામબાદ પ્રસ્થાન કરશે રથયાત્રા
1:00 PM: સરસપુરની વિવિધ પોળોમાં ચાલી રહ્યો છે જમણવાર
- 1:00 PM: ભગવાન જગન્નાથ પહોંચ્યા મામાના ઘેર, સરસપુરમાં વિરામબાદ પ્રસ્થાન કરશે રથયાત્રા
-  1:00 PM: સરસપુરની વિવિધ પોળોમાં ચાલી રહ્યો છે જમણવાર
- 12:40 PM: ટ્રકો - અખાડા પહોંચ્યા સરસપુર
- 12:36 PM: ભાગવાન જગન્નાથજીનો રથ પહોંચ્યો કાલુપુર
- 12:20 PM: ભગવાનની મામાના ઘેર સ્વાગત માટે જોવાઈ રહી છે રાહ
- 11: 30 AM: ભગવાન જગન્નાથના રથનું મામાના ઘર તરફ પ્રયાણ
- 11:15 AM: ગજરાજ થોડીક ક્ષણોમાં પહોંચશે સરસપુર
- 11:00 AM: સરસપુરમાં ભક્તો માટે ભંડારો ચાલુ, ભગવાનનો રથ મ્યુનિસિપલ કોઠા પહોંચ્યો હતો 
- રથયાત્રાના પગલે અમદાવાદમાં લોખંડી વ્યવસ્થા, 
- ગાંધીનગરના પંચદેવ મહાદેવના મંદિરમાંથી પણ નીકળી રથયાત્રા 
- દાહોદમાં જગન્નાથની રથયાત્રા 
- રથનું કાલુપુર તરફ પ્રસ્થાન ભજન મંડળી અને અખાડા કાલુપુર પહોંચ્યા 
- શણગારેલી ટ્રકો સરસપુર પહોંચી 
- સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રકો 
- ગજરાજની સવારી સરસપુર જવા રવાના
- રથ રાયપુર પહોંચ્યો.. લોકો પર પરંપરાગત અમી છાંટણા કરવામાં આવ્યા. 
- અભેદ્ય કિલ્લામાં ફેરવાયુ અમદાવાદ, શાહપુરમાં વિશેષ બદોબસ્ત
- 25000 કિલો મગ અને 300 કિલો જાંબુનો પ્રસાદ 
- 
2 લાખ ઉપરણાં અને 600  કિલો કેરીનો પ્રસાદ 
11:15 AM: ગજરાજ થોડીક ક્ષણોમાં પહોંચશે સરસપુર
11:00 AM: સરસપુરમાં ભક્તો માટે ભંડારો ચાલુ, ભગવાનનો રથ મ્યુનિસિપલ કોઠા પહોંચ્યો હતો
10.37- ત્રણેય રથો AMC પહોંચ્યા
10:30 AM: કોર્પોરેશન ખાતે પહોંચ્યો રથ, મેયર ગૌતમ શાહ સહિતના હોદ્દેદારોએ કર્યું ભવ્ય સ્વાગત
10:20 AM: ગજરાજની સવારી કાલુપુર પહોંચી
10:10 AM: જમાલપુર ચકલા પહોંચ્યા રથ
10:00 AM: 
રથો જમાલપૂર ચકલા પહોચ્યા, રથયાત્રામાં કોમીએખલાસ મળી જોવા, મુસ્લિમ બિરાદરો રથયાત્રા જોવા ઉમટ્યા 
9.50- ગજરાજની સવારી પહોંચી પાંચકૂવા
09:45 AM: ભગવાન જગન્નાથજીનો રથ જમાલપુર દરવાજાથી બહાર નીકળ્યો
9:27 AM: જમાલપુર પગથિયાં પાસે તાજિયા કમિટીએ જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજીનું કર્યું સ્વાગત
9:19 AM: મંત્રી પ્રદિપસિંહ જાડેજા, શંકર ચૌધરી રથયાત્રાના સ્વાગત માટે કોર્પોરેશન પહોંચ્યા
9:15 AM: રથયાત્રા પહોંચવા આવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે
9:00 AM: રાયપુર પહોંચ્યા ગજરાજ
8:32 AM અમદાવાદી અખાડિયન્સ પોતાના કરતબોથી લોકોને રથયાત્રામાં કરી રહ્યાં છે મંત્રમુગ્ધ 
8:24 AM ગજરાજોનું ઢાળની પોળ તરફ પ્રયાણ
8:20 AM રથયાત્રામાં જોડાયેલા ટ્રકો એએમસી પહોંચ્યા
8:00 AM: ગજરાજ કોર્પોરેશનની ઓફિસે પહોંચ્યા

9.20- અખાડા ખમાસા પહોચ્યા
9.17- જમાલપૂર ગેટથી રથ નીકળ્યા
9:00- રાયપુર પહોંચ્યા ગજરાજ
8.16- ગજરાજ ઢાળની પોળ પહોંચ્યા
8.08- ટેબ્લો એએમસી ઓફિસ ખાતે પહોંચ્યા
8.46- ગજરાજ રાયપૂર ચકલા પહોચ્યા
 8.27- ટેબલો એએમસી પહોચી રથયાત્રા
8.01- રથયાત્રા પહોંચી ખમાસા
7.54- ગજરાજ પહોંચ્યા ખમાસા
7.32- ટેબ્લો પહોંચ્યા જમાલપર ચકલા
webdunia
7:05: આનંદીબહેને 139મી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું, ભગવાન નીકળ્યા નગરચર્યાએ
7:00: આનંદીબેને સોનાની સાવરણી વડે રસ્તો સાફ કરી પૂર્ણ કરી પહિંદ વિધિ. ઉપરણાનો પ્રસાદ વહેંચાયો,
6:59: આનંદીબેને કર્યા જગન્નાથના દર્શન
6:40: મુખ્યમંત્રી આનંદીબહેન પહિંદ વિધિ કરવા માટે મંદિરે પહોંચ્યા
6:00: રાજ્ય સરકારના મંત્રી રમણલાલવોરા મંદિરે પહોંચ્યા
5:28: નંદીઘોષ રથમાં ભગવાન જગન્નાથ બિરાજમાન
5:24: તલધ્વજ રથમાં ભાઈ બાલભદ્રજી બિરાજમાન
5:10: કલ્પધ્વજ રથમાં બહેન સુભદ્રાજી બિરાજમાન
4:00: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંગળા આરતીમાં આપી હાજરી

webdunia

 
આજે ભગવાન જગન્નાથની 139મી રથયાત્રાને લઈને અમદાવાદ સહિતનાં શહેરોમાં ભક્તોમાં અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદનાં સ્થિત જગન્નાથ મંદિર ખાતે વહેલી સવારે ભાજપા અધ્યક્ષ અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહ્યાં હતા. મંગળા આરતી બાદ અમિત શાહે નીજ મંદિરમાં ઉપસ્થિત સેંકડો ભક્તોનું અભિવાદન કર્યું હતું. મંગળા આરતીમાં ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને ગૌતમ શાહ પણ હાજર રહ્યાં હતા. રથયાત્રા અને સવારની મંગળા આરતીમાં ભક્તોની ભીડ જોતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મંદિરમાં ગોઠવાયો છે.
(ફોટો સાભાર - ફેસબુક) 

 

 
-
webdunia




webdunia


webdunia
webdunia



webdunia




webdunia
webdunia


webdunia


webdunia



webdunia


webdunia



Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ જગન્નાથની રથયાત્રા જુઓ તસ્વીરોમાં...