Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિનાયકી ચોથની પૂજા વિધિ

વિનાયકી ચોથની પૂજા વિધિ
, રવિવાર, 3 જુલાઈ 2022 (10:47 IST)
વિનાયકી ચોથની પૂજા વિધિ
આ દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી લો.
સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં દીપ પ્રગટાવો.
શકય હોય તો આ દિવસે વ્રત પણ રાખો.
ગણેશ ભગવાનનો ગંગાજળથી અભિષેક કરો.
ભગવાન ગણેશને ફૂલ અર્પિત કરો.
ભગવાન ગણેશને દૂર્વા પણ અર્પિત કરો. ધાર્મિક માન્યતાઓ મુજબ દૂર્વા ચઢાવવાથી ભગવાન ગણેશ પ્રસન્ન હોય છે.
ભગવાન ગણેશને સિંદૂર લગાવો.
ભગવાન ગણેશનો ધ્યાન રાખો.
ગણેશજીને ભોગ પણ લગાવો. તમે ગણેશજીને મોદક કે લાડુઓનો ભોગ પણ લગાવી શકો છો.
આ વ્રતમાં ચાંદની પૂજાનો પણ મહત્વ હોય છે.
સાંજે ચાંદના દર્શન કર્યા પછી જ વ્રત ખોલો.
ભગવાન ગણેશની આરતી જરૂર કરવી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Morning Mantra: ઉગતા સૂર્યના સમયે આ પ્રભાવશાળી મંત્રનો જપ, જપતા જ પૂરી થશે દરેક ઈચ્છા વધશે માન સન્માન