Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોણ છે છે "રાધે માં"? જાણો બાબાઓની પણ માં નીકળનારી સાધ્વી રાધે માં વિશે

કોણ છે છે
, મંગળવાર, 4 ઑગસ્ટ 2015 (17:17 IST)
હવે માર્કેટમાં એક ધમાકેદાર એંટ્રી થઈ છે રાધેમાં ની શું તમે જાણો છે એ કોણ છે .  હાલો પહેલા જાણીએ એના વિશે કોણ છે છે  "રાધે માં"?   ફિલ્મી ગીતો પર નાચતી તો ક્યારે લોકોને આઈ લવ યૂ બોલતી રાધેમાં વિશે જાણો 
 
"રાધે માં"નો  જન્મ  પંજાબના હોશિયારપુરના  જિલ્લાના એક શિખ પરિવારમાં થયો હતો.  એના લગ્ન પંજાબમાં  જ રહેતા વ્યાપારી સરદાર મોહન સિંહ સાથે  થયા છે . લગ્ન પછી એનું  લગ્નજીવન ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું . 
 
એક દિવસ એમની ભેંટ શિવ મંદિરની પાસે મહંત શ્રી રામદીન દાસ સાથે થઈ. એમણે એની ધાર્મિક પ્રતિભાને ઓળખી. મહંત રામદીનના પ્રભાવમાં આવ્યા પછી આ રાધે માં બની ગઈ અને કથિક રૂપથી એ લોકોના વ્યકતિગત , વ્યાપારિક અને પારિવારિક સમસ્યાઓનું સમાધાન કરવા લાગી. પહેલે તો એને વધારે લોકો જાણતા નહોતા, પણ હવે એમની દુકાન હવે  બધા બાબાઓથી મોટી થઈ ગઈ છે. 
 

 
આજ રાધેમાંના જલવા દેશ-વિદેશમાં ફેલાયો છે. મુંબઈમાં એમના માટે મોટા-મોટા આયોજન કરાઈ રહ્યા છે. એના અનુયાયી એને દુર્ગાના અવતાર જણાવી રહ્યા છે. આ મહિલાના આયોજનોમાં લાખો લોકો શામેલ થઈ રહયા છે. શહેરોમાં મોટા-મોટા પોસ્ટર લગાવીને એનો પ્રચાર કરી રહ્યા છે. હા એક વાત છે રાધે માંના પ્રચારમાં લોકોને આનંદ ખૂબ આવે છે. રાધેમાં દુલ્હનની જેમ  સજી-ધજીને આવે છે અને કાયમ એ ઝૂમતી દેખાય છે. એના મંચના ચારો તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ પણ ઝૂમતા રહે છે. વર્તમાન સમયમાં રાધે માં લોકોને એમની નજરોથી પોતાના  વશમાં  કરે છે. 
 
કોઈ ભકત પર માં જ્યારે ખૂબ ખુશ થઈ જાય છે તો એ નાચતા-નાચતા એના ખોળામાં કૂદી જાય છે.  માનવું છે કે જે ભક્તના ખોળામાં એ કૂદી જાય એ ખૂબ ભાગ્યશાળી છે અને એની બધી મનોકામના જલ્દી પૂરી થઈ જશે. રાધેમાં જ્યારે ખોળામાં આવી જાય છે તો ભક્તોની ખુશી બમણી થઈ જાય છે અને એ માંને લઈને નાચે છે. મુંબઈમાં આજકાલ રાધેમાંને એક પછી એક આયોજન થઈ રહયા છે અને ખાસ વાત એ છે કે એમાં બધા ભણેલા લોકોની સાથે સિનેમા જગતના લોકો પણ માં ના દર્શન માટે આવી રહ્યા છે. 

 
રાધેમાં એ ધંધાની શરૂઆત કરી હતી ત્યારે એને ખબર પણ નહોતી કે એની એક દિવસ આટલી  મોટી દુકાન બની  જશે. થોડા વર્ષ રાધેમાં એ દિલ્હીમાં રહ્યા હતા.  
 
ત્યારે  દિલ્હીના લાજપતનગરમાં જેના ઘરમાં રોકાયેલી હતી. એનુ  જીવન હરામ થઈ ગયું હતું . એ લાલ ટી-શર્ટ પહેરી અને લાલ ફીટ સેલિક્સ પહેરી ઘરમાં રાત સુધી  ડાંસ કરતી રહેતી હતી. જેથી એ ઘરન બધા લોકો હેરાન થઈ ગયા હતા. જ્યારે  લોકો ના પાડતા તો એના અનુયાયીઓ કહેતા કે રાધે માં રમત કરી રહી છે. એક વિડિયોમાં રાધેમાં ફુહડની જેમ  પાછલા ભાગને બહાર કાઢી એને હલાવતી રહે છે , આ રીતના  ફૂહડ ડાંસ  આપણે ગામના મેળામાં જોતા રહીએ છીએ. 
 
એક આયોજનના સમયે બે છોકરાઓ રાધેમાં ના પાસે ઉભા એને ઘૂરી રહયા હતા. પછી રાધેમાં ને સમઝાયુ તો એને માઈક લીધું અને જોરથી બૂમો પાડવા લાગી 

"મુઝે દેખને મત આઓ બસ મેરે દર્શન કરો " 
 
હાહાહાહા હાહા હાહા હાહા ....  પણ એને કોઈ સમજાવે કે એ  જોવાની વસ્તુ બની ગઈ છે તો લોકો એને જોવા જ આવવાનાને.. 

 
પ્રસાદ-   હવે આપણે એના પ્રસાદની વાત કરીએ તો એનો  ખૂબ અજીબ રીત  છે એનાથી  ઉલ્ટી-ઉબકા આવી જશે. એક ભક્ત ખીર લઈને આવે છે ,  રાધેમાં એક ચમચી ખીર મુખમાં નાખે છે , પાંચ સેકેંડ પછી એ ખીર પોતાના મોઢામાંથી ભકતને હાથ પર કાઢી  આપે છે.  અને લોકો એ એક-એક ચોખાના દાણાને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરે  છે.  

આ બધુ જોઈને તો લાગે જ છે કે આ ધર્મ નથી  ગંદગીની રાધેમાં છે. 
 
આ રાધેમાને કોઈ જ્ઞાન નથી કે કશુ આવડતુ પણ નથી...  જેથી એ પૂરા સમયે ચુપચાપ રહે છે. 
 
આથી એક માણસે કહ્યું આ તો બાબાઓની પણ માં નિકળી રાધેમાં  

Share this Story:

Follow Webdunia gujarati