Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તુલસીને દીપક લગાવો છો, તો જરૂર યાદ રાખો આ 3 વાતોં

તુલસીને દીપક લગાવો છો, તો જરૂર યાદ રાખો આ 3 વાતોં
, બુધવાર, 10 નવેમ્બર 2021 (09:29 IST)
હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ પવિત્ર સ્થાન આપ્યું છે અને દેવી લક્ષ્મીનો સ્વરૂપ માનીને તેની પૂજા કરયા છે. સવારે તુલસીને જળ ચઢાવવું અને સાંજે તુલસીને દીપક લગાવો. હિન્દુ ધર્મની પરંપરા છે. જો તમે પણ તુલસીને દીપક લગાવો છો તો તમને આ વાત જરૂર જાણી લેવી જોઈએ. 
 
1. તુલસીને દીવો લગાવવાથી પહેલા અક્ષત(ચોખા) નો આસન જરૂર લગાવો અને તે આસન પર તમારી શ્રદ્ધાનુસાર ઘી કે તેલનો દીવો પ્રગટાવો. આવું માનવું છે કે માતા લક્ષ્મીને અક્ષતનો આસન જ ગ્રહણ કરે છે, જ્યારે સુધી તમે આસન નહી લગાવશો, તે વિરાજમાન નહી થાય. 
 
2. અક્ષતને શુદ્ધતાનો પ્રતીક ગણાય છે તેથી ચોખાનો પ્રયોગ કરવાથી દરિદ્રતા દૂર હોય છે અને માતા લક્ષ્મી પ્રસન્ન હોય છે. 
 
3. અક્ષતને વગર કોઈ પણ પ્રકારની પૂજા અધૂરી ગણાય છે. તેથી તુલસીને દીપજ લગાવતા સમયે જો તમે ચોખાનો આસન નહી લગાવો છો તો આ આરાધના પણ અધૂરી ગણાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dev Uthani Ekadashi- દેવઉઠી અગિયારસ - જાણો કેવી રીતે કરશો તુલસી વિવાહ