1. પીળો પુખરાજ સોનાની વીંટીમાં જડાવીને અને વીંટીની વિધિવત પ્રાણ-પ્રતિષ્ઠા કરીને ગુરૂવારે શુભ મૂહૂર્તમાં ડાબા હાથની તર્જની આંગળીમાં ધારણ કરો.
2. ગુરૂવારે પીળી વસ્તુઓનું દાન કરો.
3. ગુરૂવારે કેળાના ઝાડનું પૂજન કરો અને પીળા વસ્ત્ર પહેરો.
4. લગ્ન માટે શિવલિંગ પર હળદરનું લેપ કરી જળથી અભિશેક કરો.
5. માર્ગશીર્ષના મહીનામાં દેવી કાત્યાયનીનો પૂજન કરો.
6. સંતાનપ્રાપ્તિ માટે ગુરૂવારે સંતાન ગોપાલ સાધના કરો.
7. ધન અને સમૃદ્ધિ માટે હળદરની ગાંઠ ,ચણાદાળ અને આખી મરચાં પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો.
8. સંતાનપ્રાપ્તિ માટે ગુરૂવારે ગાયને કેળા ખવડાવો.
9. ગુરૂવારે વ્રત અને કથા કરો અને બૃહસ્પ્તિ દેવના ચિત્ર પર ગોળ અને ચણાનો ભોગ લગાવો.