અઠવાડિયુ પુર્ણ થતા જ શરૂઆત થાય છે ભગવાન શિવના વિશેષ દિવસની. સોમવારનો દિવસ વિશેષ રૂપે શિવ ભક્તો માટે લાભકારી માનવામાં આવે છે.
આ દિવસે કેટલાક એવા કાર્ય છે જેને કરવાથી ભગવાન શિવ પોતાના ભક્તોની પ્રાર્થનાથી ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. જેનો અભ્યાસ કરીને તમે પણ શિવ પાસેથી મનપસંદ ફળ મેળવી શકો છો.
શિવ રુદ્રાષ્ટક
નમામિશમીશાન નિર્વાણ રૂપં | વિભું વ્યાપકં બ્રહ્મ વેદસ્વરૂપં ||૧||
નિજં નિર્ગુણં નિર્કિલ્પં નિરીહં | ચિદાકાશમાકાશવાસં ભજેહં ||૨||
નિરાકારમોંકારમૂલં તુરીયં | ગિરા જ્ઞાન ગોતીતમીશં ગિરીશં ||૩||
કરાલં મહાકાલ કાલં કૃપાલં | ગુણાગાર સંસારપારં નતોહં ||૪||
તુષારાદ્રિ સંકાશ ગૌરં ગંભીરં | મનોભૂત કોટિ પ્રભા શ્રી શરીરં ||૫||
સ્ફુરન્મૌલિ કલ્લોલિની ચારુ ગંગા | લસદ્ભાલબાલેંદુ કંઠે ભુજંગા ||૬||
ચલત્કુંડલં ભ્રૂ સુનેત્રં વિશાલં | પ્રસન્નાનનં નીલકંઠ દયાલં ||૭||
મૃગાધીશચર્મામ્બરં મુણ્ડમાલં | પ્રિયં શંકરં સર્વનાથં ભજામિ ||૮||
પ્રચંડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશં | અખંડં અજં ભાનુકોટિપ્રકાશં ||૯||
ત્રય:શૂલ નિર્મૂલનં શૂલપાણિં | ભજેહં ભવાનીપતિં ભાવગમ્યં ||૧૦||
કલાતીત કલ્યાણ કલ્પાન્તકારી | સદા સજ્જનાનન્દદાતા પુરારી ||૧૧||
ચિદાનંદસંદોહ મોહપહારી | પ્રસીદ પ્રસીદ પ્રભો મન્મથારી ||૧૨||
ન યાવદ્ ઉમાનાથ પાદારવિન્દં | ભજંતીહ લોકે પરે વા નરાણાં ||૧૩||
ન તાવત્સુખં શાંતિ સન્તાપનાશં | પ્રસીદ પ્રભો સર્વભૂતાધિવાસં ||૧૪||
ન જાનામિ યોગં જપં નૈવ પૂજાં | નતોહં સદા સર્વદા શંભુ તુભ્યં ||૧૫||
જરા જન્મ દુ:ખૌઘ તાતપ્યમાનં | પ્રભો પાહિ આપન્નમાશીશ શંભો ||૧૬||
રુદ્રાષ્ટકમિદં પ્રોક્તં વિપ્રેણ હરતોષયે |
યે પઠન્તિ નરા ભક્ત્યા તેષાં શમ્ભુઃ પ્રસીદતિ ||
દરેક સોમવારે જે મનુષ્ય આ સ્ત્રોત્રનો ભક્તિપૂર્વક પાઠ કરે છે તેમના પર ભગવાન શિવ વિશેષ રૂપે પોતાની કૃપા વરસાવે છે.