શરદ પૂર્ણિમાની રાત્રે કરશો આ કામ, તો લક્ષ્મી કરશે માલામાલ

મંગળવાર, 23 ઑક્ટોબર 2018 (11:46 IST)
એવુ કહેવાય છે કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી સાગર મંથનમાંથી પ્રગટ થઈ હતી તેથી તેને દેવી લક્ષ્મીનો જન્મદિવસ પણ કહે છે. તેથી જે લોકો આ રાત્રે દેવી લક્ષ્મી અને વિષ્ણુની પૂજા કરે છે તેમના પર દેવીની કૃપા કાયમ રહે છે

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ શરદ પૂર્ણિમા - શા માટે ખીર ચંદ્રમાની રોશનીમાં મૂકવામાં આવે છે