Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Remedies of Turmeric: ગુરૂવારે કરો હળદરના આ ઉપાય, જીવનના દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

Remedies of Turmeric: ગુરૂવારે કરો હળદરના આ ઉપાય, જીવનના દરેક ક્ષેત્રમાં મળશે સફળતા
, ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (00:16 IST)
Remedies of Turmeric: હળદર જેનો પ્રયોગ અમે દરરોજ ખાવા-પીવા મસાલાના રૂપમાં કરે છે. તે એક મસાલાની સાથે સાથે ઔષધિ તો છે જ સાથે તેનો હિંદુ ધર્મમાં પણ ખાસ મહત્વ છે. હિ%દુ ધર્મમાં હળદરનો સંબંધ ભગવાન વિષ્ણુઅ અને બૃહસ્પતિ ગ્રહથી ગણાય છે. ભારયીય જ્યોતિષના મુજબ બૃહસ્પતિ દેવનો રંગ પીળો 
 
ગણાઉઅ છે. તેથી તેમના પૂજનમાં હળદર અને પીળા રંગની વસ્તુઓનો પ્રયોગ કરાય છે. બૃહસ્પતિ ગ્રહનો સંબંધ શુભતાથી છે તેથી કોઈ પણ્સ શુભ કે માંગળિક કાર્યમાં હળદરનો જરૂર પ્રયોગ કરાય છે. આવો જાણીએ હળદરના કેટલાક એવા ઉપાય જેમાં બૃહસ્પતિ વાર કે ગુરૂવારે કરવુ જોઈએ. આવુ કરવાથી ન માત્ર બૃહસ્પતિ ગ્રહ સંબંધી દોષ દૂર હોય છે પણ જીવનમાં શુભતાનો સંચાર હોય છે. 
 
1. ગુરૂવારે પૂજનમાં કાંડા કે ગરદન પર હળદરનો નાનુ ચાંદલો કરી લેવુ જોઈએ. આવું કરવાથી બૃહસ્પતિ ગ્રહ મજબૂત હોય છે અને કાર્યમાં સફળતા મળે છે.
 
2. ગુરૂવારે ભગવાન વિષ્ણુનો પૂજન કર્યા પછી માથા પર હળદરનો તિલક જરૂર લગાવો. આવુ કરવાથી બૃહસ્પતિ ગ્રહ મજબૂત હોય છે અને  પરિણીત જીવન પણ મધુર હોય છે. 
 
3. ઘરની બહાર દીવાલ પર અને મુખ્યદ્વાર પર હળદરની રેખા બનાવવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ નહી હોય છેૢ 
 
4. ગુરૂવારના દિવસે સ્નાનના પાણીમાં ચપટી હળદર નાખી નહાવુ જોઈએ. આવુ કરવાથી દિવસ શુભ રહેછે અને નોકરી ક્ષેત્રમાં સફળતા મળે છે. 
 
5. જો ઘરમાં બાળકોને ખરાબ સપના આવતા હોય તો હળદરની ગાંઠ પર નાડાછડી બાંધી માથાની પાસે રાખીને સુવો જોઈએ. આવું કરવાથી ખરાબ સપના નહી આવે છે.
 
6. ભોજનમાં હળદરનો પ્રયોગ કરવાથી જીવનમાં સંપન્નાતા આવે છે અને આરોગ્યની પ્રાપ્તિ હોય છે. 
 
7. ઈંટરવ્યૂહ કે પરીક્ષા આપવાથી પહેલા રૂમાલમાં એક ચપટી હળદર નાખી જવુ જોઈએ. આવુ કરવાથી તમારુ આત્મવિશ્વાસ વધતો રહે છે અને જરૂર સફળતા મળે છે.   

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુરૂવારે બનાવો આ પોટલી અને સોનાથી ભરી લો તમારી તિજોરી