Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પુત્ર પ્રાપ્તિ માટે સર્પદોષ નિવારણ ઉપાય

પુત્ર પ્રાપ્તિ
1. દોષની વિધિ વિધાનથી શાંતિ કરાવો 
2. ભગવાન શંકરના મંદિરનુ નિર્માણ કરાવો 
3. ગ્રહળ કાળમાં વિધિ વિધાનથી પંચમુખી નાગની મૂર્તિ અર્પિત કરવી જોઈએ. 
4. શાંતિ પછી પાંચ પ્રકારની ધાતુથી નાગ-નાગિનના જોડાને પવિત્ર જળમાં પ્રવાહિત કરવા જોઈએ. 
5. નાગ પંચમીના દિવસે મદારી પાસેથી નાગને મુક્ત કરાવવો જોઈએ પણ મુક્ત કરાવતા પહેલા નાગનુ પૂજન જરૂર કરવુ જોઈએ ત્યારે જ પુર્ણ રૂપે ફળની પ્રાપ્તિ થશે.  
6. જો તમે પુર્ણ મંદિર બનાવવાની સ્થિતિમાં નથી તો કોઈ મંદિરમાં ભગવાન શિવની મૂર્તિને જરૂર સ્થાન અપાવવુ જોઈએ. 
 

Share this Story:

Follow Webdunia gujarati