શિવજીને પ્રસન્ન કરવા માંગો છો તો સોમવારે ભૂલથી પણ ન કરશો આ કામ

સોમવાર, 15 એપ્રિલ 2019 (13:33 IST)
હિન્દુ ધર્મમાં સોમવારનો દિવસ ભગવાન શિવની પૂજા કરવાનુ સૌથી વધુ મહત્વ બતાવાયુ છે. માન્યતાઓ મુજબ આ દિવસે ભોલેનાથની પૂજા કરવાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂરી થઈ જાય છે. તેથી આ દિવસે લોકો ભગવાન શંકરની પૂજા સાથે વ્રત વગેરે પણ કરે છે. ખાસ કરીને આ દિવસે દંપતિ જો મંદિરમાં જઈને પૂજા અર્ચના કરે છે તો તેમનુ વૈવાહિક જીવન સુખમય થઈ જાય છે.  વૈવાહિક જીવન ઉપરાંત પણ સોમવારનુ વ્રત પણ દરેક વ્યક્તિ માટે લાભકારી હોય છે. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ કામદા એકાદશી વ્રતકથા - kamada ekadashii vrat katha