Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 10 January 2025
webdunia

Happy Kevda Trij/Hartalika Teej 2024 Wishes: આ ખાસ સંદેશાઓ દ્વારા તમારા મિત્રો અને સગાઓને મોકલો કેવડાત્રીજની શુભેચ્છા

kevda trij
, ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2024 (22:43 IST)
kevda trij

 
 
1. તમારુ તપ રંગ લાવે 
મા તમારા પર આશીર્વાદ વરસાવે 
ઘર તમારુ ખુશીઓથી ભરાય જાય 
તમને પ્રિયતમનો મળે ખૂબ પ્રેમ 
કેવડાત્રીજની શુભકામનાઓ 
 
webdunia
Hartalika Trij / Kevda trij
2. મુશ્કેલ તપસ્યા કરી ગૌરી 
એ ત્યારે શિવને પામ્યા હતા 
આ કઠિન વ્રતમાં ગૌરી 
એ વર્ષો ધ્યાન લગાવ્યુ હતુ 
Happy Hartalika Teej 2024 
webdunia
Hartalika Trij / Kevda trij
3. વૃક્ષ પર ઝૂલા 
  હાસ્યની ફુહાર 
  મુબારક રહે તમને 
તીજનો તહેવાર 
Happy Kevda Teej 2024 
webdunia
Hartalika Trij / Kevda trij
4. તમારી જોડીને હંમેશા 
  ખુશીઓની મીઠાશ મળે 
  તીજના આ શુભ અવસર પર 
   તમારા જીવનમાં સુખ-શાંતિ મળતી રહે 
   Happy Kevda Teej  2024 
webdunia
Hartalika Trij / Kevda trij
 5. ભાદરવો લાવ્યો છે ત્રીજનો તહેવાર 
    બોલાવી રહી છે તમને ખુશીઓની બહાર 
    મુબારક રહે કેવડાત્રીજનો તહેવાર 
      Happy Kevda Teej  2024  
webdunia
Hartalika Trij / Kevda trij

Hartalika Trij / Kevda trij
6.  ચંદનની ખુશ્બુ અને 
    વાદળોની રીમઝીમ 
    તમને બધાને મુબારક રહે 
   કેવડાત્રીજનો તહેવાર 
      Happy Kevda Teej  2024 
webdunia
Hartalika Trij / Kevda trij
7. આજ આવ્યો છે તીજનો તહેવાર 
  સખી સહેલી થઈ જાવ તૈયાર  
  હાથમાં રચીને પિયાના નામની મેહંદી 
   અને સોળ શૃંગાર 
 Happy Kevda Teej  2024 
 
webdunia
Hartalika Trij / Kevda trij
8. આજનો દિવસ મા પૃથ્વી 
મને શક્તિ અને ભક્તિ આપે 
જ્ઞાન અને બુદ્ધિ આપે 
રૂપ અને રંગ આપે 
પ્રિયતમનો સાથ આપે 
Happy Kevda Teej  2024 
webdunia
Hartalika Trij / Kevda trij
 9. સોળ શૃંગાર કરી મા ગૌરીની જેમ રાખો ઉપવાસ 
મનમાં રહેશે શ્રદ્ધા તો મળશે શિવ જેવો પરિવાર 
કેવડાત્રીજ વ્રતની શુભેચ્છા 2024 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હરતાલિકા તીજ(કેવડા ત્રીજ) - જો તમે પહેલીવાર કરી રહ્યા છે કેવડાત્રીજનુ વ્રત, તો પહેલા જાણી લો તેના જરૂરી નિયમ