Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કરવા ચોથ સ્પેશ્યલ - ચંદ્ર નીકળે ત્યારે કરો આ મંત્રનો જાપ

Karwa Chauth mantra

કરવા ચોથ સ્પેશ્યલ - ચંદ્ર નીકળે ત્યારે કરો આ મંત્રનો જાપ
, ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (11:35 IST)
રાત્રે જ્યારે ચાંદ નીકળે છે તો ભગવાન શિવ-પાર્વતી અને શ્રી ગણેશનુ ધ્યાન કરતા ચંદ્રમાને ચાયણીની આડમાં જોઈને પછી પતિનો ચેહરો જુએ છે. ત્યારે તે ચંદ્રમાંને અર્ધ્ય આપે છે અને પતિ તેને પાણી પીવડાવીને તેનુ વ્રત પુર્ણ કરે છે. ચંદ્રમાંને અર્ધ્ય આપતી વખતે એ આ મંત્ર બોલે છે. 
 
પીર ઘડી પેર કડી, અર્ક દૈદી સર્વ સુહાગિન ચૌબારે ખડી 
 
ત્યારબાદ સુહાગિન ભોજન ગ્રહણ કરે છે. આ રીતે કરવા ચોથનુ વ્રત પુર્ણ થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માન-સન્માન અને કીર્તિ, માટે કરો આ સરળ ઉપાય