Publish Date: Wed, 30 Jan 2019 (13:53 IST)
Updated Date: Wed, 30 Jan 2019 (14:05 IST)
આજે આપણે જાણીશુ કપૂરના કેટલાક અસરકારક ઉપાયો વિશે.. આપણે બધા દેવી દેવતાઓની પૂજામાં દિવા સાથે જ કપૂરની આરતી પણ કરીએ છીએ..હિન્દુ ધર્મમાં કપૂર ખૂબ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે. કપૂરમાંથી નીકળનારો ધુમાડો ઘ્રરની કે દુકાનની નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને વાતાવરણને પવિત્ર બનાવે છે