Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દશામાની વાર્તા - દશામાંનું વ્રત કરવાની વિધિ

દશામાની વાર્તા - દશામાંનું વ્રત કરવાની વિધિ
, શનિવાર, 18 જુલાઈ 2020 (09:24 IST)
વ્રતની વિધિ - દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે . પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી.  દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા. માટીની સાંઢવી બનાવી તેનું પૂજન કરવું. દસમે દિવસે એ સાંઢણીને નદીમાં પધરાવવી. 
 
પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવું. યથાશ્કતિ સોનું , ચાંદી કે પંચ ધાતુની સાંઢણી બનાવરાવી બ્રાહ્મણને દાનમાં આપવી. વસ્ત્રદાન કરવું. દક્ષિણા આપવી. ભક્તિભાવ પૂરવ્ક દશામાનું વ્રત કરનારની સુખ્-શાંતિ અબે સમૃદ્ધિ જણવાઈ રહે છે. 

દશામાની વાર્તા
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શનિવારે ઘરે ન લાવવી જોઈએ આ 10 વસ્તુઓ... (See Video)