Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જ્યાં ન હોય આ 4 વસ્તુ , તેના ઘરે નહી જવું જોઈએ મેહમાન બનીને

જ્યાં ન હોય આ 4 વસ્તુ , તેના ઘરે નહી જવું જોઈએ મેહમાન બનીને
, ગુરુવાર, 8 ડિસેમ્બર 2016 (04:27 IST)
મેહમાનના આવવાની કોઈ તિથિ કે સ્માઉઅ નક્કી નહી હોય છે. આથી તેને અતિથિ પણ કહે છે. ભારતીય સંસ્કૃતિમાં મેહમાનને દેવતા ગણાય છે. મનુ સ્મૃતિમાં મેહમાનથી સંબંધિત ઘના નિયમ અને વાત જણાવી  છે. કે કેવા લોકોને મેહમાન નહી બનાવું જોઈએ વગેરે-વગેરે. મનુ સ્મૃતિમાં આ પણ જણાવ્યું છે કે કોઈ માણસના ઘરમાં કઈ 4 વસ્તુ ન હોય તો ત્યાં મેહમાન બનીને નહી રોકાવું જોઈએ. 
આસનાશનશય્યાભિરદ્વિમૂર્લફલેન વા 
નાસ્ય કશ્ચિદ્વરોદેહ્રે શક્તિતોનચ્રિતોઅતિથિ: 
 
અર્થ - જે માણસના ઘરમાં બેસવા માટે 1. આસન 2. પેટ ભરવા માટે ભોજન 3. આરામ કરવા માટે પલંગ 4. તરસ બુઝાવા માટે જળ ન હોય ત્યાં મેહમાન બનીને નહી રોકાવું જોઈએ. 
 
webdunia
આસન- જ્યારે કોઈ મેહમાન અમારા ઘરે આવે છે તો સૌથી પહેલા અમે તેને ઉચિત આસન એટલે કે સ્થાન જેમ કે ખુરશી , સોફા , પલંગ કે ચટાઈ પર બેસાડે છે . મેહમાનને ઉચિત આસન પર બેસાવું જ તેમનો સન્માન હોય છે. જો ઘર આવ્યા મેહમાનની સાથે ઉચિત આસન પર ન બેસાવી શકાય તો તે પોતાને અ પમાનિત અનુભવ કરે છે.  
જો તમે કોઈના ઘરે મેહમાન બનીને જાઓ અને તેને ત્યાં બેસવા માટે યોગ્ય આસન ન હોય તો સમજી લેવું જોઈએ કે તે ઘરમાં મૂળભૂત સુવિધાનો અભાવ છે. એવી સ્થિતિમાં તેમના ઘર મોડે સુધી રોકાવવાથી તેમના મનમાં હીન ભાવના આવી શકે છે. આથી એવા માણસના ઘરે વધારે સમય સુધી નહી રોકાવા જોઈએ. 
webdunia
ભોજન- ઘર આવ્યા મેહમાનને ભોજન કરાવાથી ભગવાન પ્રસન્ન હોય છે. એવું શાસ્ત્રોમાં લખ્યું છે . સમય પર જે પણ ભોજનના રૂપમાં ઉપ્લબ્ધ હોય તે જ અતિથિને પ્રેમ પૂર્વક પિરસવું જોઈએ. જો કોઈ ઘર આવ્યા મેહમાનને ભોજન કરવામાં અસમર્થ છે તો એવા માણસના ઘરે ભૂલીને પણ નહી જવું જોઈએ. જો ચાલ્યા જાઓ તો રોકાવું નહી જોઈએ. એવા માણસના ઘરમાં મેહમાન બનીને રોકાવાથી હોઈ શકે છે કે તેને કોઈથી ઉધાર માંગીને તમારા માટે ભોજનનો પ્રબંધ કરાવું પડે. આથી આ યોગ્ય નહી કે જે માણસ મેહમાનને ભોજન કરવામાં અસમર્થ છે તેના ઘરે વધારે મોડે સુધી ન રોકાવું. 
 
webdunia
શૈય્યા એટલે કે પલંગ 
દરેક માણસની કોશિશ  રહે છે કે તેમના ઘરે આવેલા મેહમાનની એ પૂરી ખાતરી કરે. તેના આરામમાં કોઈ કમી ન હોય. જો કોઈ મેહમાન વધારે દિવસ સુધી રોકાતું છે તો તેને સૂવાના પણ ખાસ વ્યવ્સથા કરાય છે. ઘરમાં જો એક પલંગ છે તો મેહમાનને પલંગ પર સુલાવાય અને ઘરવાળા ફર્શ પર સૂએ છે. 
પણ જો તમે કોઈ એવા માણસને ઘરે મેહમાન બનીને ગયા છો જ્યાં પલંગ કે સૂવાની ઉચિત વ્યવસ્થા ન હોય તો પણ તેમના ઘર વધારે સમય સુધી નહી રોકાવું જોઈએ.   
 
webdunia
પાણી 
મનુ સ્મૃતિ મુજબ જે માણસના ઘરમાં તરસ બુઝાવા માટે પાણી ન હોય , ત્યાં મેહમાન બનીને નહી રોકાવું જોઈએ. આ વાત પાણીની ઉણપને લઈને કહેવાય છે કારણકે ઘર આવેલા મેહમાનની તરસ બુઝાવા માટે જેટલું પાણી પણ ઉપલબ્ધ ન હોય આ તો શક્ય નહી છે. પાણી પીવડાવીને જ મેહમાનનો સ્વાગત સત્કાર કરાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Garuda puran - શા માટે મહિલાઓએ ન કરવા જોઈએ આ ચાર કામ ?