Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શરૂ થઈ ગયું છે ખરમાસ, ન કરવું આ કામ, નહી તો થશે તમારું સર્વનાશ

શરૂ થઈ ગયું છે ખરમાસ, ન કરવું આ કામ, નહી તો થશે તમારું સર્વનાશ
, રવિવાર, 17 ડિસેમ્બર 2017 (11:23 IST)
એટલેકે પૌષ માસ જે 16 ડિસેમ્બરથી શરૂ થઈ ગયું. ખરમાસની આ સમય આશરે એક મહીના સુધી ચાલશે. આ સમયે કોઈ પણ પ્રકારનો શુભ કાર્ય શરૂ કરવું અશુભ છે. જ્યોતિષ મુજબ, સૂર્ય આ સમયે વૃશ્ચિક રાશિથી નિકળી ધનુ રાશિમાં પ્રવેશ કરે છે. આ માસને મલમાસ કહેવાય છે. 16 ડિસેમ્બરથી શરૂ થઈ મલમાસ 14 જાન્યુઆરી 2018 સુધી રહેશે. ધર્મશાસ્ત્રમાં, ખરમાસની આ સમયે માંગલિક કાર્ય તો વર્જિત છે કેટલાક એવા કાર્ય છે જેને કરવું વર્જિત ગણાય છે. શાસ્ત્રો મુજબ ખરમાસમાં દેવતાની નિંદા અને ઝગડો કરવું ખૂબ અનિષ્ટકારક ગણાય છે. તેથી એવા કાર્યથી બચવું જોઈએ.
 
એવી માન્યતા છે કે આ માસમાં પલંગ પર નહી સૂવો જોઈએ, પણ ભૂમિ પર શયન કરવું જોઈએ. ખરમાસના સમયે માંસ-મદિરાનો સેવન ભૂલકર પણ નહી કરવું જોઈએ. 
 
ખરમાસની સમયમાં જો કોઈ ભિખારી બારણા પર આવી જાય તો તેને ખાલી હાથ નહી જવું જોઈએ. ખરમાસની આખી એક માસની અવધિમાં લગ્ન, સગાઈ, ગૃહ પ્રવેશ વગેરે શુભ કાર્ય નહી કરવું જોઈએ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કરોળિયાના આ રીતે જોવા શું કહે છે , શુભ થશે કે અપશકુન