Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખાંડ અને લોટનો આ ઉપાય કરતા રહેશો તો ઘરમાં ગરીબી નહી આવે

hindu dharm
, રવિવાર, 19 ફેબ્રુઆરી 2017 (23:38 IST)
ઈમાનદારીથી કામ કરતા રહ્યા પછી પણ પણ જો કાર્યમાં સફળતા નથી મળી રહી  કે  ધન લાભ નથીથઈ રહ્યો તો જ્યોતિષમાં જણાવેલ ઉપાય કરતા રહેવાથી સકારાત્મક ફળ મળી શકે છે. અહીં જાણો ધનલાભ અપાવતા જ્યોતિષના ઉપાય 
webdunia
ઘરની આસપાસ જ્યાં પણ કાળી કીડીઓ થઈ રહી હોય . ત્યાં ખાંડ અને લોટ કીડીઓ માટે નાખી દો. 
 
પીપળ પર જળ ચઢાવો અને સાત પરિક્રમા કરો. આ ઉપાયથી શનિની સાથે રાહુ-કેતુના દોષ પણ દૂર થાય છે. 
 
શનિવારે કાળા ઘોડાની નાળથી બનેલી વીંટી ધારણ કરો. કોઈ સ્મશાનમાં લાકડીનું દાન કરો. 
 
કાળા કૂતરાને દૂધ પીવડાવો. જ્યારે પણ રોટલીઓ બનાવો તો છેલ્લી રોટલી પર તેલ લગાવીને કાળા કૂતરાને ખવડાવો. આ ઉપાય દર શનિવારે કે દરરોજ કરી શકો છો. 
 
શનિ મંત્ર- ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનેશ્ચરાય નમ: મંત્રનો જપ કરો. મંત્ર જપની સંખ્યા ઓછામાં ઓછા 108 હોવી જોઈએ. આ જપ ઘરના મંદિરમાં પણ કરી શકો છો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શિવરાત્રિ પર શંકરજીને આ ફૂલ ન ચઢાવશો નહી તો નારાજ થશે મહાદેવ