13 સેપ્ટેમ્બર 2018ને ગણેશ ચતુર્થી. ગણપતિનો જન્મ મધ્યકાળમાં થયુ હતું. તેથી તેમની સ્થાપના આ કાળમાં જ હોવી જોઈએ.
આ પર્વ 13 સેપ્ટેમબરથી શરૂ થઈને 23 સેપ્ટેમબર સુધી ચાલશે.
આ વર્ષે ગણેશ ચતુર્થીનો આ પર્વ 13 સેપ્ટેમબરથી શરૂ થઈને 23 સેપ્ટેમબર સુધી ચાલશે.
ગણેશ ચતુર્થી પૂજાના સૌથી ઉત્તમ શુભ મૂહૂર્ત
ગણેશ ચતુર્થી 13 સેપ્ટેમ્બર 2018 ગુરૂવારે છે.
11:03 થી 13:30 સુધી એટલે કે બપોરે 11 વાગીને 3 મિનિટ થી લઈને 1 વાગીને 30 મિનિટ સુધી શ્રી ગણેશની પ્રતિમાનો સર્વશ્રેષ્ઠ મૂહૂર્ત છે.
23 સેપ્ટેમબર 2018, રવિવારને અનંત ચતુર્દશી છે જે દિવસે ગણેશ વિસર્જન થશે.