Publish Date: Mon, 08 May 2017 (07:14 IST)
Updated Date: Tue, 08 May 2018 (07:51 IST)
દરેક સમાજમાં મુસીબતના સમયે એકબીજાને કામ આવવાની સલાહ આપવામાં આવે છે. પણ 9 સલાહ એવી છે જે શાસ્ત્ર કહે છેકે પોતાની વિપત્તિના સમયે કોઈને ન આપો. જાણો એ 9 વસ્તુઓ કે વ્યક્તિ શુ છે જે ખુદ પર સંકટ હોય તો કોઈને પણ આપવાથી બચવુ જોઈએ.
1. સર્વસામાન્ય જનતાની સંપત્તિ
2. ફાળાની રકમ
3.અનામત રાખેલી સંપત્તિ
4. બંધનની વસ્તુ
5. પોતાની પત્ની
6. પત્નીનું ધન
7. જમાનતની સંપત્તિ
8. અમાનતની વસ્તુ
9. સંતાન થવા પર પોતાની સંપત્તિ