જો તમારા જીવનમાં સમસ્યાઓ ચાલી રહી છે અને તેનું નિરાકરણ આવી શકતું નથી, તો પછી મંદિરમાં જાઓ અને ભગવાન ગણેશને ગોળ ચડાવો. સતત સાત બુધવાર સુધી આ કરો. ગણેશ રુદ્રાક્ષ પણ પહેરો. આ ઉપાય ખૂબ અસરકારક માનવામાં આવે છે.