Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સવારે-સવારે આ વસ્તુઓના જોવા હોય છે ખૂબ જ શુભ

સવારે-સવારે આ વસ્તુઓના જોવા હોય છે ખૂબ જ  શુભ
, રવિવાર, 5 જૂન 2016 (00:30 IST)
એક કહેવત છે કે દિવસની શરૂઆત સારી હોય તો  આખો દિવસ સારો ગુજરે છે. શાસ્ત્રોમાં પણ આવા જ રીતની વાત જણાવી છે કે જો સવારે-સવારે થોડી વસ્તુઓના દર્શન થઈ જાય તો એનો અર્થ છે કે દિવસ શુભ અને લાભપ્રદ રહેશે. તો આવો જાણે શસ્ત્રો મુજબ કઈ વસ્તુઓને જોવાથી દિવસ શુભ અને કોને જોવાથી  દિવસ અશુભ  
થાય છે. 
 
સવારે-સવારે કોઈ શણગારેલી સોહાગણ મહિલાના દર્શન ખૂબ જ શુભ ગણાય છે. જો ઘરના બારણા ખોલે અને સામેવાળા જો લાલ વસ્ત્રમાં સોહાગણ જોવાય તો એટલે કે આજે તમને લાભ મળવા વાળું છે. કે કોઈ મોટા કામ થવાનો છે. 
 
સવારે ઉઠીને અને બારણા ખોલતા જ ગાય નજર આવે તો આ શુહ સંકેત કહેવાય છે. ઉંઘથી ઉઠતા જ ગાયની અવાજ કાનમાં આવવા પણ સારા શગુન ગણાય છે. 
 
શસ્ત્રો મુજબ સવારે કોઈ પણ ગાયને જોવા શુભ હોય છે. પણ કાળા રંગની ગાય જોવાના તો આ ઉત્તમ થાય છે. 
 
સવારના સમયે આંખ ખુલતા જ જો અગ્નિના દર્શન થઈ જાય તો સારા શગુન ગણાય છે. આથી તમે દિવસ ઉમ્રભર  જાવાન રહો અને સક્રિય રહો છો. 
 
શાસ્ત્રોમાં જણાવ્યા છે કે કરાગ્રે વસતે લક્ષ્મી કરમધ્યે સરસ્વતી કરમૂલે તૂ ગોવિંદ પ્રભાતે કરદર્શનમ ..
 
એટલે કે હથેળીમા& લક્ષ્મી , સરસ્વતી અને ગોવિંદના વાસ હોય છે. આથી નિયમિત સવારે ઉઠીને સૌથી પહેલા હથેળીને જુઓ આથી ખરાબ પ્રભાવ દૂર થાય છે ન દિવસ અનૂકૂલ બના રહે છે. 
 
સવારે-સવારે હવન જોવા પણ શુભ અને મંગળકારી ગણાય છે. 
 
શું નથી જોવું
 
શાસ્ત્રોમાં જણાવ્યા છે સવારે-સવારે કોઈ મહત્વપૂર્ણ કાર્યથી જઈ રહ્યા હોય અને કોઈ કાણો માણ્સ એટલે કે જેની એક આંખ નહી હોય જોવાય તો અપશકુન થાય છે . આ પણ યાદ રાખો કે સવારેકોઈને પણ એક આંખ નહી જોવાઓ. આથી જોતાવાળા માણસ માટે સારા નહી હોય. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાલે અમાવસ્યા - ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની કૃપા માટે કરો આ ઉપાય