Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અરવિંદ કેજરીવાલનો એક ખાનગી ચેનલ સાથેની વાતચીત

અરવિંદ કેજરીવાલનો એક ખાનગી ચેનલ સાથેની વાતચીત
, બુધવાર, 19 માર્ચ 2014 (16:57 IST)
- આખી મીડિયા પેડ નથી
- ગુજરાતમાં 800 ખેડૂતોએ આત્મહત્યા કરી તો નરેન્દ્ર મોદી મસીહા કેવી રીતે
- મેં મોદીનો વિકાસ જોયો છે. ગુજરાતમાં ભારે ભ્રષ્ટાચાર છે. મોદીને ચમકાવવા ષડયંત્ર ચાલી રહ્યુ છે.
- તમે મને જ કેમ સવાલ કરો છો મારો જ કેમ ઈંટરવ્યુ લો છો મોદી કે રાહુલ ગાંધીનો ઈંટરવ્યુ કેમ લેતા નથી
- હુ મીડિયા પર આંગળી ચીંધી તો શુ મીડિયા મારી દુશ્મન બની જશે
- તમે ભલે મને પસંદ ન કરો જનતા મને પસંદ કરી રહી છે. તેઓ મને એક ઈમાનદાર વ્યક્તિ ગણાવે છે તેઓ કહે છે કે મને કોઈ લાલચ નથી મને મુખ્યમંત્રીની ખુરશીની લાલચ નથી.
- મહેન્દ્ર સિંહની ટિકિટ કાપી છે
- રાખી બિડલા વિરુદ્ધ તપાસ ચાલી રહી છે.
- જ્યારે હુ મુકેશ અંબાણીનો સ્વીસ એકાઉંટ નંબર બતાવ્યો ત્યારથી મીડિયાને મને બ્લેકઆઉટ કર્યો હતો. બરાબર બે મહિના સુધી મારો બ્લેકઆઉટ કર્યો છે.
- સર્વેમાં મીડિયાએ અમને ફક્ત 4 સીટો બતાવી હતી જ્યારે તેમને લાગ્યુ કે આ લોકો આવી રહ્યા છે તો મીડિયાએ ફરી અમને બતાવવાનુ શરૂ કર્યુ
- મોદીના દાવા
- હુ વારાણસીથી ચૂંટણી લડીશ. આ સમયે દેશ સંકટમાં છે. અત્યાર સુધી દેશ યુપીએ સરકાર ચલાવતી હતી. અંબાણીના ખિસ્સામાં હતી સરકાર
- નરેન્દ્ર મોદી હવે બચેલુ બધુ અંબાણીના હાથમાં આપવા જઈ રહી છે. અંબાણીના એક ખિસ્સામાં મોદી છે અને એક રાહુલ ગાંધી છે. આ સમયે દેશને આ બે મોટા સંકટથી બચાવવાનો છે. આ સમયે દિલ્હીનો સવાલ થોડી છે હાલ દેશનો સવાલ છે.

- - હુ વારાણસીના લોકોને હુ કહેવા જઈ રહ્યો છુ કે જેમ મોદીએ ગુજરાતમાં તેમણે હજારો લધુઉદ્યોગોને બંધ કર્યા છે તેમ તમારા લધુઉદ્યોગોને ક્યાક બંધ થઈ જશે. ત્યારે ત્યાના વણકરોનુ શુ થશે.

- જો તેઓ ગુજરાતથી ચૂંટણી લડશે તો શુ તમે પણ ગુજરાતથી ચૂંટણી લડશો ? તેના જવાબમાં કેજરીવાલે કહ્યુ કે તેઓ બે-બે સ્થાનથી ચૂંટણી કેમ લડી રહ્યા છે. તેમનુ શુ લોજીક છે બે સ્થાન પરથી ચૂંટ્ણી લડવાનુ.


- મોદી કોઈને મળતા નથી હુ જ્યારે સીએમ બન્યો ત્યારે મારા ઘરની બહાર લાઈન લાગતી હતી હુ જ્યારે પણ સમય મળતો ત્યારે હુ તેમને મળી લેતો. આ લોકતંત્ર છે સૌને મળવુ પડશે.

- જો મોદી પીએમ બનશે તો મોંઘવારી વધશે. ગેસ મોંઘી થશે.

- અંબાણી વારેઘડીએ મોદીને મળતા હતા ત્યારે તેમણે કહ્યુ કે તમે વારેઘડીએ ન આવશો આખુ મંત્રાલય જ તમને સોંપી દઉ છુ. તેથી તેમણે તેમના જમાઈને કેબીનેટના મંત્રી બનાવી લીધા.

-





Share this Story:

Follow Webdunia gujarati