Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

77th Independence Day - આપણે આપણા સ્વાસ્થ્ય અને આજીવિકા માટે કેવી રીતે તૈયાર થઈ રહ્યા છીએ?

  How are we preparing our health and livelihood?
, બુધવાર, 9 ઑગસ્ટ 2023 (13:19 IST)
વેબદુનિયાએ ઈંદોરના પ્રસિદ્ધ ચિકિત્સક અને હાર્ટ સર્જન ડૉ. મનીષ પોરવાલથી ચર્ચા કરી તેણે જણાવ્યુ કે કેવી રીતે ખરાબ લાઈફસ્ટાઈલના કારણે આ દિવસો યુવાઓમાં હાર્ટની પરેશાનીઓ વધી છે. પણ જો સમય પર કેટલીક તપાસ કરાય તો હાર્ટા અટૈકથી થતા નુકશાનથી બચી શકાય છે. ડૉ. પોરવાલએ જણાવ્યુ કે હાર્ટા એટેકની સારવારમાં કેટલો ખર્ચ આવે છે અને ગરીબ નાગરિક કેવી સુવિધાઓનો લાભ લઈને સારવાર કરી શકે છે. 
 
પ્રશ્ન - દિલના રોગોને લઈને દેશમાં શું સ્થિતિ છે? 
જવાબ- આપણા દેશમાં જનસંખ્યા વધારે છે તેની સાથે માનસિન તનાવ, ડાયબિટીસ, સ્મોકિંગ, બ્લ્ડ પ્રેશર અને ખરબ લાઈફસ્ટાઈલના કારણે દિલના રોગો વધ્યા છે. આજકાલ 35 થી 40 વર્ષના યુવાઓમાં આવી રહ્યા છે હાર્ટ એટેક. 
 
પ્રશ્ન - યુવાઓમાં હાર્ટ એટેકના શું કારણ છે 
જવાબ- જુઓ આપણા યુવા આ દિવસો લાઈફસ્ટાઈલને પૂર્ણ રીતે ઈગ્નોર કરી રહ્યા છે. સ્મોકિંગ અને ખોટા ખાનપાન તેનો એક કારણ છે. બીજુ કારણા છે યુવાઓમાં આ દિવસો ડાયબિટીસ પણ વધી છે. 
 
પ્રશ્ન  - જે ફિટ છે, જિમ જય છે, તેણે પણ હાર્ટ એટેક આવી રહ્યુ છે.બૉલેવુડ સિગરા કેકે અને તેમનાથી પહેલા ટીવી કળાકાર સિદ્ધાર્થ શુક્લા તેમના ઉદાહરણ છે. 
જવાબ- તેથી દ્રકે યુવાને 40-45ની ઉમ્ર પછી ટીએમટી ટેસ્ટ કરાવવા જોઈએ જેથી અદરને બ્ળૉકેજા વિશે ખબર પડે. ઘણા લોકો કહે છે તે ચાલે છે ફરે છે હિટ છે અને પર્વત પર ચઢી જાય છે. પણ અચાનક એટેક આવી જય છે. તેથી ટીએમટી સ્રિનિંગથી એવા અ%દરના બ્લૉકેજને ડાયગ્લોજ કરી શકાય છે. બધાને આ ટેસ્ટ કરાવવા જોઈએ. 
 
પ્રશ્ન - હાર્ટની સારવાર ખૂબ મોંઘી ગણાય છે. ગરીબો માટે કોઈ યોજના છે કે તે કેવી રીતે સસ્તી સારવારનો ફાયદો ઉપાડી શકે છે ? 
જવાબ- પ્રાઈવેટ હોસ્પિટલોના ખર્ચમાં વધારો થયો છે, ડોકટરોની ફી, સ્ટાફ વગેરે મોંઘા થયા છે. આવી સ્થિતિમાં દવાને પણ અસર થઈ છે. સાધનો ખૂબ મોંઘા થઈ ગયા છે. અમે છેલ્લી વાર દિલ્હીમાં ચર્ચા કરી હતી કે જો મેડિકલ ઈક્વિપમેન્ટ દેશમાં જ બનાવવામાં આવે તો સારવાર થોડી સસ્તી થઈ શકે છે.
 
પ્રશ્ન : હૃદયની સારવારનો ખર્ચ કેટલો છે?
 
જવાબ: તે નિર્ભર છે, પરંતુ બાયપાસ સર્જરીમાં બેથી અઢી લાખ રૂપિયાનો ખર્ચ થાય છે અને ખાનગી અને ડીલક્સ રૂમ લેવા માટે આ ખર્ચ પાંચ લાખ સુધી જાય છે.

 
પ્રશ્ન : બાયપાસનો કોઈ વિકલ્પ છે?
જવાબ: જેમની નસોમાં વધુ બ્લોકેજ છે, તેમને બાયપાસ કરાવવું પડશે. જો માત્ર એક જ નસમાં બ્લોક હોય, તો સ્ટેન્ટ અથવા એન્જીયોપ્લાસ્ટી કામ કરે છે, જો ઓછા ગંભીર બ્લોકેજ હોય તેથી દર્દીને દવાઓ પર જ રાખવામાં આવે છે.
 
પ્રશ્ન : શું દેશમાં અગાઉના દિવસોની સરખામણીએ હૃદયરોગમાં વધારો થયો છે?
જવાબ: હૃદયના દર્દીઓ વધ્યા છે, પરંતુ જાગૃતિ પણ વધી છે. લોકો જાગૃત થયા છે. લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક છે. તેની પાસે સરકારની આયુષ્માન યોજનાનું કાર્ડ પણ છે, તેથી તેણે તેનો ઉપયોગ કર્યો હશે.  લોકો જાગૃત થયા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જે અભ્યાસક્રમોમાં ફી 6 લાખથી વધુ હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની વધારાની રકમ રાજ્ય સરકાર ચૂકવશે