પીપળા પર કોનો હોય છે વાસ ? ભૂત કે ભગવાન ?
પીપળાના ઝાડ પર કોનો હોય છે વાસ, ભૂત કે દેવતાઓનો જાણો...
webdunia
એ ખોટી માન્યતા છે કે પીપળમાં ભૂત રહે છે. પીપળ એક પવિત્ર વૃક્ષ છે.
શ્રીમદ ભાગવત ગીતાના 10મા અધ્યાયના 26મા શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે- 'હું બધા વૃક્ષોમાં પીપળનું વૃક્ષ છું.
પુરાણો અનુસાર પીપળના ઝાડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ છે.
આ વૃક્ષ વિષ્ણુ સ્વરૂપ છે. આ વૃક્ષના પુણ્યમય મૂલની સેવા કરે છે.
ગુણોથી યુક્ત અને કામનાદાયક આશ્રય આ વૃક્ષ મનુશ્યોના હજારો પાપોનો નાશ કરનારુ છે.
પીપળની જડમાં વિષ્ણુ, તનમાં કેશવ, શાખાઓમાં નારાયણ, પાનમાં શ્રીહરિ અને ફૂલમાં બધા દેવતાઓ વાસ કરે છે -(સ્કંદ પુરાણ-247 શ્લોક 41-44)
વેદોમાં પીપળાના ઝાડના જડમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને અગ્રભાગમાં શિવનો વાસ બતાવ્યો છે.
પીપળાની પૂજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થવા ઉપરાંત પિતરોનો આશીર્વાદ પણ મળે છે.
religion
Gangajal - ગંગાજળના 10 ચમત્કારિક પ્રયોગ
Follow Us on :-
Gangajal - ગંગાજળના 10 ચમત્કારિક પ્રયોગ