1 કિલો સોનુ અ ને 7 કિલો ચાંદીથી બનાવી રામલલાની ચરણ પાદુકા

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી ભગવાનની ચરણ પાદુકાઓ પણ ત્યા મુકવામાં આવશે. આવો જાણીએ આ ચરણ પાદુકા વિશે...

social media

પાદુકાઓ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પહેલા અયોધ્યા પહોચશે.

social media

હાલ આ પાદુકાઓ દેશભરમાં ફેરવવામાં આવી રહી છે.

social media

આ પાદુકાઓને હૈદરાબાદના શ્રી ચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ બનાવી છે.

social media

આ ચરણ પાદુકાઓ એક કિલો સોના અને સાત કિલો ચાંદીથી બનાવવામાં આવી છે.

social media

તેમા અણમોલ રત્નોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.

social media

શ્રી ચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ આ પાદુકાઓ સાથે અયોધ્યાની 41 દિવસની પરિક્રમા કરી હતી

social media

ત્યારબાદ છેલ્લા 2 વર્ષોથી આ પાદુકાઓને રામેશ્વરમથી બદ્રીનાથ સુધી બધા પ્રસિદ્ધ મંદિરોમાં લઈ જવામાં આવી રહી છે.

social media

દેશના પ્રસિદ્ધ મંદિરોમાં દર્શન કરવા સાથે આ પાદુકાઓની વિશેષ પૂજા પણ કરવામાં આવી રહી છે.

social media

Ram Puja At home- સોમવારે, 22 જાન્યુઆરી, 2024 ના રોજ, અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિનો અભિષેક થઈ રહ્યો છે.

Follow Us on :-