Pitru Pakshમાં આ સ્થાન પર કરશો શ્રાદ્ધ તો મળશે મોક્ષ
Pitru Pakshમાં આ સ્થાન પર કરશો શ્રાદ્ધ તો મળશે મોક્ષ
ઘરમાં : તમે તમારા ઘરે પણ શ્રાદ્ધ કરી શકો છો.
નદી કિનારે: શ્રાદ્ધ પવિત્ર સરોવર, તીર્થ નદી, નદી સંગમ, સમુદ્રમાં પડતી નદીઓના કિનારે કરી શકાય છે.
વડ: પવિત્ર વડના ઝાડ નીચે પણ શ્રાદ્ધ કરી શકાય છે.
તીર્થ ક્ષેત્રઃ શાસ્ત્રોમાં ઉલ્લેખિત કોઈપણ તીર્થક્ષેત્રમાં પણ શ્રાદ્ધ કરી શકાય છે.
સમુદ્રઃ સમુદ્રના તટ પર પણ શ્રાદ્ધ કરી શકાય છે.
ગૌશાળાઃ એવી ગૌશાળામાં પણ જ્યાં બળદ ન હોય ત્યાં પણ ગાયના છાણથી જગ્યા સાફ કરીને શ્રાદ્ધ કરી શકાય છે.
પર્વતઃ પવિત્ર પર્વત શિખર પર પણ શ્રાદ્ધ કરી શકાય છે.
જંગલ : શ્રાદ્ધ જંગલોમાં, સ્વચ્છ અને સુખદ જમીન પર યોગ્ય જગ્યાએ કરી શકાય છે.
religion
અનંત ચતુર્દશીની 8 ખાસ વાતો
Follow Us on :-
અનંત ચતુર્દશીની 8 ખાસ વાતો