પિંડદાન માટે ભારતના ટોપ 10 સ્થાન

આમ તો પિંડદાન દેશના અનેક સ્થાન પર કરવામા આવે છે પણ કેટલાક ખાસ સ્થાન છે જ્યા શ્રાદ્ધ કરવાથી ઘણુ પુણ્ય મળે છે.. આવો જાણીએ

social media

માન્યતા છે કે હરિદ્વારના નારાયણી શિલા પર તર્પણ કરવાથી પિતરોને મોક્ષની પ્રાપ્તિ થાય છે

મથુરાના યમુના નદીના તટ પર તર્પણ કરી લોકો પોતાના પૂર્વજોને પ્રસન્ન કરે છે.

ઉજ્જૈનમાં પિંડદાન શિપ્રા નદીના કિનારા પર આયોજીત કરવામાં આવે છે.

પ્રયાગરાજમાં બધા કષ્ટ અહી પિંદદાન કરવાથી દૂર થઈ જાય છે.

અયોધ્યા પિંડ દાન સમારંભ માટે સૌથી સારા સ્થળોમાંથી એક છે.

કાશીમાં ગંગા નદીના તટ પર લોકો પોતાના મૃત પૂર્વજો માટે હવન કરાવે છે.

પિંડદાન માટે બિહારમાં બોઘગયા એક વધુ મહત્વપૂર્ણ સ્થાન છે.

જગન્નાથ પુરીમાં પિંડદાન કરવુ પરિવારના સભ્યોને પુણ્ય પ્રદાન કરે છે.

ઉત્તરાખંડમાં વર્તમાન બ્રમ્હા કપાલમાં પિતૃ પક્ષના અવસર પર હજારો લોકો પિંડદાન કરવા પહોચે છે.

દ્વારકા પિંડદાન માટે ભારતના ટોપ સ્થાનોમાં એક માનવામાં આવે છે

આ મંદિરમાં આજે પણ શ્રી કૃષ્ણની વાંસળી સંભળાય છે

Follow Us on :-