દુનિયાના સૌથી ધનવાન ભગવાન

તિરુમલાના ભગવાન વેંકટેશ્વર દુનિયાના સૌથી શ્રીમંત ભગવાન છે

webdunia

દુનિયાના સૌથી શ્રીમંત ભગવાન છે તિરુમલા વેંકટેશ્વર

webdunia

આંધ્રપ્રદેશના તિરુપતિ જીલ્લામાં સ્થિત છે વેંકટેશ્વર મંદિર

webdunia

4 જૂન 2022 ના રોજ રેકોર્ડ 6 કરોડ 18 લાખની આવક

webdunia

દર મહિને 100 કરોડથી વધુ આવક થાય છે

webdunia

મે 2022માં 129.93 કરોડ રૂપિયાની આવક થઈ

webdunia

મંદિરને થનારી આવકને હુંડી સંગ્રહ કહેવામાં આવે છે.

webdunia

શ્રાવણ મહિનામાં આ 8 અનાજ અર્પિત કરીને શિવને કરો પ્રસન્ન

Follow Us on :-