કરવા ચોથ - પહેલીવાર કરી રહ્યા છો કરવા ચોથ તો જાણી લો પૂજન સામગ્રીની યાદી

સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનુ વ્રત કરે છે. જાણી લો આ વ્રત માટે જરૂરી પૂજન સામગ્રી

webdunia

દીપક

પૂજાની થાળીમાં માટી કે લોટનો દીવો મુકવામાં આવે છે.

ચાળણી

એક ચાળણી જેના દ્વારા ચંદ્ર જોવામાં આવે છે.

તાંબાનો લોટ અને ગ્લાસ

ચંદ્રને પાણી અર્પણ કરવા માટે લોટો અને અન્ય કામો માટે ગ્લાસ પણ રાખવો.

સુહાગ સામગ્રી

બંગડીઓ, સિંદૂર, બિંદી, કાજલ, અલતા, નેઇલ પોલીશ, કાંસકો, મહેંદી અને ચુનરી વગેરે.

ફળો અને મીઠાઈઓ

- ઉપવાસ તોડવા માટે ફળો, મઠરી અથવા મીઠાઈઓ રાખો.

કથા પુસ્તક

કરવા માતાની વાર્તા સાંભળવા માટે કથા પુસ્તક.

પૂજાની થાળી

પૂજાની થાળી- કાંસ ની લાકડીઓ, ચંદન, હળદર, કંકુ, ચોખા, કપૂર, દહીં, ફૂલ, મધ, દૂધ, ઘી, ધૂપ, કાચું દૂધ, દક્ષિણા, ખીર, આઠ પુરીની અઠાવરી વગેરે.

દિવાળી 2022 : મહાલક્ષ્મી પૂજા અને વાસ્તુ

Follow Us on :-