Happy Kevda Trij - કેવડાત્રીજના શુભેચ્છા સંદેશ

કેવડાત્રીજ સુહાગનુ શુભ પર્વ છે આવો જાણીએ તેમના એકદમ લેટેસ્ટ શુભેચ્છા સંદેશ

webdunia

અખંડ સુહાગનો આ શુભ પર્વ તમને સૌભાગ્ય આપે સુંદર સુહાના રંગ સાથે દરેક ક્ષણ તમને ખુશીઓ આપે કેવડાત્રીજની શુભકામનાઓ..

webdunia

ભાદરવા મહિનામાં પહેરીને લહેરિયો ચમકાતી જાવ તમારી ચુંદડીયો હરતાલિકા ત્રીજની શુભકામનાઓ

webdunia

સુંદર રહે રાત સુંદર રહે દિન મુબારક રહે તમને કેવડાત્રીજનો દિન

webdunia

મેંહદી રચેલા હાથમાં બંગડીઓ અને કંગન હોય સ્વસ્થ રહો તમે ખુશીઓ તમારા આંગનમાં હોય

webdunia

કેવડાત્રીજ પર મનમોજી પ્રીતમનો સાથ રંગબેરંગી બંગડીઓથી સજે તમારો હાથ કેવડાત્રીજની શુભકામનાઓ

webdunia

તીજ પર શિવ ગૌરીનો મળે શુભ પ્રસાદ સદા સુહાગનનો બની રહે આશીર્વાદ કેવડાત્રીજની શુભ કામનાઓ

webdunia

કેવડાત્રીજ તમારા આંગણમાં ખુશીઓ ફુલ વરસાવે આ શુભ પર્વ પર તમારી દરેક કામના પૂરી થઈ જાય હેપી કેવડાત્રીજ

webdunia

અખંડ સૌભાગ્ય સુહાગની ત્રીજનો તહેવાર આવ્યો છે મા પાર્વતીનો આશીર્વાદ લાવ્યો છે ખુશી અને ભક્તિ દરેક તરફ પડછાયો છે નિર્જલા વ્રત સદા સુહાગને લીધુ છે દીપ દીપ હર આંગણમાં પ્રગટી રહ્યો છે કેવડાત્રીજની શુભકામના

webdunia

કેવડાત્રીજ પૂજા 2022 ના શુભ મુહૂર્ત 2022

Follow Us on :-