Happy New Year - નૂતન વર્ષના શુભેચ્છા સંદેશ

કાર્તિક સુદ એકમ ના દિવથી ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થાય છે. આ દિવસે લોકો ગમા અણગમાને ભુલાવીને હળીમળીને નવા વર્ષની ઉજવણી છે.

webdunia

આજથી શરૂ થતું નવું વર્ષ આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનારું બની રહે એજ શુભેચ્છા સહ આપ સૌને નૂતન વર્ષાભિનંદન

નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ! આવનારુ નવું વર્ષ આપ સૌને સુખદાયી ફળદાયી હ્રદયથી પ્રસન્ન કરનારુ અને મંગળકારી પ્રેમપૂર્ણ નીવડે તેવી અભ્યર્થના નૂતન વર્ષા અભિનંદન

વિક્રમ સંવત 2079 નવું વર્ષ આપને તથા આપના પરિવારને સુખમય, સમૃદ્ધિમય, આરોગ્યમય તથા યશસ્વી નિવડે એવી પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના... હેપી ન્યુ ઈયર

આ નવું વર્ષ તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે. તમને અને તમારા પરિવાર ને નૂતન વર્ષાભિનંદન હેપી ન્યુ ઈયર હેપી દિવાળી

નવાં વર્ષની હાર્દિક શુભકામનાઓ. વિક્રમ સંવત 2079માં આપ અને આપનો પરિવાર સુખી, સ્વસ્થ, સલામત, સમૃદ્ધ બંને તેવી અંત:કરણની અભ્યાર્થના. નૂતન વર્ષાભિનંદન.

નવું વર્ષ તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. લક્ષ્મીજીની સદૈવ તમારા પર કૃપા વર તમને નવા વર્ષના સાલ મુબારક

આવો ભૂતકાળને ભૂલીને આવતીકાલનુ હ્રદયપૂર્વક સ્વાગત કરીએ સૌને સ્માઈલ સાથે સાલ મુબારક કરીએ Happy New Year

નૂતન વર્ષ સુખ, સમૃદ્ધિ અને સિદ્ધિ આપે નૂતન વર્ષાભિનંદન

આ વર્ષે તમે પહોચો સફળતાના શિખર પર ધન દૌલત વરસે તમારા પર આ છે અમારી દિલથી મનોકામના તમને નૂતન વર્ષની શુભકામના હેપી ન્યૂ ઈયર

નૂતન વર્ષાભિનંદન નવુ વર્ષ તમને સૌને સુખનો સ્વાદ ચખાડે સમૃદ્ધિની વર્ષા કરે અને સ્વાસ્થ્યનુ વરદાન આપે

દિવાળી પર કરશો આ 7 ઉપાય઼ તો લક્ષ્મી આવશે તમારે દ્વાર

Follow Us on :-