Happy Janmashtami 2022 SMS - હેપી કૃષ્ણ જન્માષ્ટમી મેસેજ
જન્માષ્ટમી નિમિત્તે તમારા મિત્રો અને સગા સંબંધીઓને શેયર કરો સુંદર Photos, Quotes, Shayari ગુજરાતીમાં
webdunia
ગોપીઓ સંગ જે રચાવે રાસ દેવકી યશોદા છે જેમની મૈયા એ છે આપણા કૃષ્ણ કનૈયા કૃષ્ણ જન્માષ્ટમી 2022 ની શુભેચ્છા
webdunia
શ્રી કૃષ્ણના ચરણ તમારે ઘરમાં આવે ખુશીઓના તમે દિવા પ્રગટાવો દુખ અને પરેશાની તમારાથી ભાગે દૂર કૃષ્ણ જન્મની તમને હાર્દિક શુભેચ્છા
webdunia
માખણ ચોરીને જેણે ખાધુ વાંસળી વગાડીને જેને નચાવ્યા ખુશી મનાવો તેમના જન્મની જેમણે દુનિયાને પ્રેમનો રસ્તો બતાવ્યો કૃષ્ણ જન્માષ્ટમીની શુભેચ્છા
webdunia
પલક નમે અને નમન થઈ જાય મસ્તક ઝુકે અને વંદન થઈ જાય આવી નજર ક્યાથી લાઉ મારા કાનુડા કે તમને યાદ કરુ અને દર્શન થઈ જાય હેપી જન્માષ્ટમી
webdunia
કૃષ્ણ જેનુ નામ ગોકુળ જેનુ ધામ આવા શ્રી કૃષ્ણ ભગવાનને અમારા સૌના પ્રણામ જન્માષ્ટમીની શુભેચ્છા
webdunia
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકી હેપી જન્માષ્ટમી
webdunia
religion
કેવી રીતે ઉજવશો જન્માષ્ટમી ? આ 10 વસ્તુઓથી સજાવો બાળ ગોપાલ
Follow Us on :-
કેવી રીતે ઉજવશો જન્માષ્ટમી ? આ 10 વસ્તુઓથી સજાવો બાળ ગોપાલ