હનુમાનજીને પ્રસન્ન કરવાના 10 અચૂક ઉપાય

નીચે જણાવેલા 10 ઉપાય કરશો તો તમારા પર હનુમાનજીની કૃપા રહેશે અને બધા બગડેલા કામ બની જશે.

webdunia

ચોલા ચઢાવવાથી જીવનમાં કોઈપણ પ્રકારનુ સંકટ આ વતુ નથી અને જો કોઈ સંકટ હોય તો તે દૂર થાય છે.

મંદિરમાં પૂજા કર્યા પછી હનુમાનજીને સોપારી ચઢાવો. તમારા અટકેલા કામ પૂરા થશે.

જો તમારા પર દેવું હોય તો લોટના દીવામાં ચમેલીનું તેલ નાખીને તેને વડના પાન પર મૂકીને હનુમાન મંદિરમાં મુકો.

કોઈપણ કાર્યમાં સફળતા માટે, યુદ્ધમાં વિજય કે સન્માન માટે હનુમાન મંદિરમાં ત્રિકોણાકાર ધ્વજ ચઢાવો.

પીપળના પાન પર સિંદૂરથી રામ નામ લખો અને હનુમાનજીને અર્પણ કરો, તમને સમસ્યાઓથી છુટકારો મળશે.

જો તમે હનુમાન ચાલીસાનો 1000 વાર પાઠ કરશો તો તમને બધા બંધનોથી મુક્ત થઈને સુખ અને શાંતિ મળશે.

જો તમે સુંદરકાંડનો વિધિવત પાઠ કરશો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમામ પ્રકારની સમસ્યાઓનું તરત જ નિરાકરણ થશે.

બજરંગબાણનો પાઠ કરવાથી તમામ પ્રકારના શત્રુઓ શાંત થાય છે, ભૂત પ્રેત દૂર થાય છે અને તાંત્રિક અસર સમાપ્ત થાય છે.

હનુમાન બાહુકનો વિધિવત પાઠ કરવાથી તમામ પ્રકારના રોગ અને પીડા દૂર થઈ જાય છે.

હનુમાનજીના સબર મંત્રનો જાપ કરવાથી તે તરત જ તમારી મદદ કરવા તૈયાર થઈ જાય છે. -

Hanuman Jayanti - હનુમાનજીના 11 દિવ્ય મંત્ર, જપશો તો થશે ચમત્કાર

Follow Us on :-