Dhanteras - ધનતેરસ પર ઝાડુ ખરીદતી વખતે ન કરશો આ ભૂલ

ધનતેરસ પર સાવરણી ખરીદવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ દિવસે સાવરણી ખરીદતી વખતે કેટલીક ખાસ ભૂલો કરવાથી બચવું જોઈએ...

social media

આ દિવસે ફકત લાકડી અથવા ફૂલની સાવરણી જ ખરીદો.

નવી સાવરણી રસોડામાં, બેડરૂમમાં, પલંગની નીચે કે પૈસાની તિજોરીની આસપાસ ન મુકશો.

સાવરણી ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તે પાતળી કે સુકાઈ ગયેલી ન હોવી જોઈએ.

ધનતેરસ પર પ્લાસ્ટિકની સાવરણી ખરીદવાનું ટાળો.

ધનતેરસ પર નવી સાવરણી લીધા પછી તેનો સીધો ઉપયોગ શરૂ ન કરો.

Dhanteras 2023 - ધનતેરસ પર શું ખરીદવું જોઈએ

Follow Us on :-