Brahma Kamal : ઔષધીય ગુણોથી ભરપૂર બ્રહ્મ કમળ

બ્રહ્મ કમળનું ફૂલ એક દુર્લભ અને અદભુત ફૂલ છે, જાણો તેને ઘરમાં લગાવવાના ફાયદા

webdunia

શિવજીને બ્રહ્મા કમલ અર્પણ કરવાથી તેઓ તરત જ પ્રસન્ન થાય છે. ઘરમાં લગાવવઆથી તેમનો આશીર્વાદ મળે છે.

webdunia

શિવજીએ બ્રહ્મ કમળ દ્વારા જ જળ છાંટીને ગણેશજીને જીવંત કર્યા. તેથી જ તેને જીવન આપનાર ફૂલ માનવામાં આવે છે.

webdunia

જે તેના ફૂલને ખીલેલું જુએ તો સમજો કે તેનું ભાગ્ય ખુલી જાય છે

webdunia

માતા નંદાને આ બ્રહ્મ કમલ ખૂબ પ્રિય છે. તેથી તેને નંદ અષ્ટમી સાથે જોડવામાં આવે છે

webdunia

બ્રહ્મ કમળનુ ફુલ ઘરમાં લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.

webdunia

આ ફુલને ભગવાન બ્રહ્માનુ પ્રતિરૂપ પણ માનવામાં આવે છે. તેમનો આશીર્વાદ મળે છે.

webdunia

એવું માનવામાં આવે છે કે તેની પાંખડીઓમાંથી અમૃતના ટીપા ટપકે છે. આ ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવે છે.

webdunia

તેમા અનેક ઔષધીય ગુણ છે. આ થાક મટાવનારુ અને ઉધરસ ખાંસી અને કેન્સરની સારવારમાં પણ ફાયદાકારક છે.

webdunia

પ્રસ્તુત માહિતી માન્યતાઓ પર આધારિત છે. પાઠકો તેમની વિવેકબુદ્ધિથી નિર્ણય લે છે.

પિતૃ પક્ષ 2022 - શ્રાદ્ધની થાળીમાં શુ પીરસવુ શુ નહી ?

Follow Us on :-