Raksha Bandhan પર ભાઈને રાશિ મુજબ બાંધશો રાખડી તો વધશે ભાઈ-બહેનનો પ્રેમ

રક્ષાબંધન પર તમારા ભાઈને તેની રાશિ મુજબ બાંધો રાખડી અને મીઠાઈ ખવડાવો.

મેષ - રાશિના ભાઈને માલપુડા ખવડાવો અને લાલ દોરીથી બનેલી રાખડી બાંધો

વૃષભ રાશિના ભાઈને દૂધથી નિર્મિત મીઠાઈ ખવડાવો અને સફેદ રેશમી દોરી વાળી રાખડી બાંધો

મિથુન - રાશિના ભાઈને બેસનથી નિર્મિત મીઠાઈક ખવડાવો અને લીલી ડોરીવાળી રાખડી બાંધો

કર્ક રાશિના ભાઈને રબડી ખવડાવો અને પીળી રેશમવાળી રાખડી બાંધો

સિંહ રાશિના ભાઈને રસવાળી મીઠાઈ ખવડાવો અને પંચરંગી દોરાવાળી રાખડી બાંધો

કન્યા રાશિના ભાઈને મોતીચૂરના લાડુ ખવડાવો અને ગણેશજીના પ્રતિકવાળી રાખડી બાંધો

તુલા રાશિના ભાઈને હલવો કે ઘરમાં બનાવેલ મીઠાઈ ખવડાવો અને રેશમી હલકા પીળા દોરાવાળી રાખડી બાંધો

વૃશ્ચિક - રાશિના ભાઈને ગોળથી બનાવેલ મીઠાઈ ખવડાવો અને ગુલાબી દોરાવાળી રાખડી બાંધો

ધનુ રાશિના ભાઈને રસગુલ્લા ખવડાવો અને પીળી અને સફેદ ડોરીથી બનેલ્રી રાખડી બાંધો

મકર રાશિના ભાઈને રસવાળી કોઈ મીઠાઈ ખવડાવો અને મિક્સ દોરાવાળી રાખડી બાંધો

કુંભ રાશિના ભાઈને ગ્રીન મીઠાઈ ખવડાવો અને ભૂરા રંગથી બનેલી રાખડી બાંધો

મીન રાશિના ભાઈને મિલ્ક કેક ખવડાવો અને પીળા-ભૂરા જરીની રાખડી બાંધો

કેવી રીતે ઉજવશો રક્ષાબંધન

Follow Us on :-