પીપળાનુ ઝાડ લગાડવાથી શુ ફાયદો થાય છે ?

પીપળાનુ ઝાડ હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. આવો જાણીએ પીપળાનુ ઝાડ લગાડવાના ફાયદા વિશે

webdunia

પીપળો પોતાની આસપાસ શાંતિ અને એકાંત બનાવે છે. એટલા માટે તેને ઘરથી યોગ્ય અંતરે લગાવો.

ઘરની પશ્ચિમ દિશામાં પીપળનું ઝાડ તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર કરશે.

તેમાં સૌથી વધુ ઓક્સિજન ઉત્પન્ન કરવાની અને ઝેરી વાયુઓને આત્મસાત કરવાની અપાર ક્ષમતા છે.

પીપળની છાયામાં ઓક્સિજનથી ભરપૂર સ્વસ્થ વાતાવરણ સર્જાય છે.

પીપળાના વૃક્ષને લગાવવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે કારણ કે પીપળામાં શ્રીહરિનો વાસ હોય છે.

પદ્મપુરાણ અનુસાર પીપળના ઝાડની પ્રદક્ષિણા કર્યા પછી નમસ્કાર કરવાથી ઉંમર વધે છે.

પીપળની પ્રદક્ષિણા અને પૂજા કરવાથી સાડેસાટી અને ધૈયાનો પ્રકોપ ઓછો થાય છે.

પીપળનું વૃક્ષ ગુરુ ગ્રહનું પ્રતીક છે. એટલા માટે પૂજા કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

સ્કંદ પુરાણ અનુસાર પીપળના મૂળમાં શ્રી વિષ્ણુ, થડમા કેશવ, ડાળીઓમાં નારાયણ, પાંદડામાં શ્રી હરિ અને ફળમાં તમામ દેવતાઓનો વાસ છે.

પીપળના ઝાડ નીચે થોડો સમય બેસી રહેવાથી શરીરની નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થાય છે, માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.

Shani Jayanti : શનિદેવ વિશે 10 રોચક તથ્ય

Follow Us on :-