ખીર ખાવાના ફાયદા તમે ચોક્કસ નહી જાણતા હોય
શ્રાદ્ધ પક્ષમાં ખીરને સૌથી મહત્વપૂર્ણ ભોજન માનવામાં આવે છે. આવો જાણીએ તેના ફાયદા
webdunia
કહેવાય છે કે ખીર ખાવાથી મલેરિયાનો તાવ ઉતરી જાય છે.
ખીર ખાવાથી પિતૃદોષ અને ચંદ્ર દોષ પણ દૂર થાય છે.
ખીરમાં ડ્રાય ફ્રૂટ્સ હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.
ખીર ખાવાથી પેટ અને શ્વાસ સંબંધી રોગો મટે છે.
ખીર ખાવાથી શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે
પિત્ત સંતુલન બનાવી રાખવા માટે ખીર મદદરૂપ છે.
વજન ઓછુ કરવામાં સહાયક છે ખીર
બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે ખીર
religion
પ્રથમ શ્રાદ્ધ - કોનું શ્રાદ્ધ પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે ?
Follow Us on :-
પ્રથમ શ્રાદ્ધ - કોનું શ્રાદ્ધ પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે ?