Astro Tips- 2023માં અજમાવો લાલ કિતાબના આ 7 અચૂક ઉપાય
વર્ષ 2023 ને શુભ અને સફળ બનાવવા માટે કરો લાલ કિતાબના 7 અચૂક ઉપાય
webdunia
એક સાથે 100 ગાયને લીલો ચારો ખવડાવો. વર્ષમાં ઓછામાં ઓછા એક વાર આવુ કરો. કે પંખીએને દરરોજ દાણા નાખો.
કોઈ ગરીબને કાળા અને સફેદ બેરંગ ધાબળા દાન કરો અને 10 આંધડાઓને ભોજન કરાવો. વર્ષમાં 2 વાર કરો આ ઉપાય.
માથા પર કેસર તિલક લગાવતા રહો. ખાસ કરીને ગુરૂવારે જરૂર લગાવો.
ક્યારે-ક્યારે આંખમાં કાળો સુરમો લગાવો. ઓછામાં ઓછા 11 દિવસ સુધી સતત લગાવો.
ક્યારે-ક્યારે આંખમાં કાળો સુરમો લગાવો. ઓછામાં ઓછા 11 દિવસ સુધી સતત લગાવો.
વર્ષમાં ઓછામાં ઓછા 2 વાર હનુમાનજીને ચોળા જરૂર ચઢાવો અને દર મંગળવારે હનુમાન ચાલીસનુ પાઠ કરો.
વર્ષમાં એક વાર ક્યાં પણ એક પીપળ, એક લીમડા, દસ આમલી, ત્રણ કેથ, ત્રણ આમળા અને પાંચા આંબાના ઝાડ લગાવો.
religion
Jesus- ઈસુ ના વિશે 10 મતભેદ
Follow Us on :-
Jesus- ઈસુ ના વિશે 10 મતભેદ