Mahila Samman Saving Certificate :મહિલા સન્માન બચત પ્રમાણપત્ર શું છે, લાભ કેવી રીતે મેળવવો?

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2023માં ઘણી મોટી જાહેરાતો કરી હતી

webdunia

બજેટમાં મહિલાઓને મોટી ભેટ

મહિલા સન્માન બચત પ્રમાણપત્ર (Mahila Samman Saving Certificate)યોજનાની જાહેરાત

મહિલાઓની બચતને પ્રોત્સાહન મળશે

મહિલાઓને 2 લાખ રૂપિયાની બચત પર 7.5% વ્યાજ મળશે

મહિલા સન્માન બચત પ્રમાણપત્ર 2 વર્ષ માટે રહેશે

મહિલા અથવા બાળકીના નામે ડિપોઝીટ કરી શકાય છે

યોજનામાં આંશિક ઉપાડની સુવિધા પણ હશે.

Samsung Galaxy S23 : 1 ફેબ્રુઆરીને થશે ધમાકેદાર એંટ્રી, આ છે કીમત અને ફીચર્સ

Follow Us on :-