યુઝવેન્દ્ર સાથે ડાયવોર્સ પછી ધનશ્રી કેટલા રૂપિયાની થશે માલિક

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે ડાયવોર્સની અફવા સોશિયલ મીડિયા પર ઝડપથી થઈ રહી છે વાયરલ

social media

યુઝવેન્દ્દ્ર અને ધનશ્રી બંનેયે સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. તેથી આ અફવા વધુ ચર્ચામાં આવી છે.

social media

સૂત્રોનુ માનીએ તો તેમના કોઈ સંબંધીએ તેમના વચ્ચેના ડાયવોર્સને કન્ફર્મ કર્યા છે. સાથે જ દાવો કર્યો કે બંને જલ્દી ડાયવોર્સ લઈ લેશે.

social media

જો યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના ડાયવોર્સ થશે તો ધનશ્રીને કેટલી સંપત્તિ મળશે આ એક મોટો સવાલ છે.

social media

ઉલ્લેખનીય છે કે પતિ-પત્ની વચ્ચે ડાયવોર્સ થાય છે તો આવી સ્થિતિમાં જો કોઈ પ્રોપર્ટી બંનેના નામ પર છે તો તેઓ 50-50ના પાર્ટનર હોય છે.

social media

જો કોઈ સંપત્તિ પતિ દ્વારા ખરીદવામાં આવી હોય અને તેની માલિકીનો હક પણ પતિ પાસે હોય તો પત્ની કોઈ દાવો નથી કરી શકતી

social media

યુઝવેન્દ્ર અને ધનશ્રી વચ્ચે ડાયવોર્સ થશે તો કેટલી એલિમની મળે છે એ કોર્ટ કે બંનેની પરસ્પર સહમતિથી નક્કી થશે.

social media

જો કે હજુ સુધી ચહલ કે પછી ધનશ્રી તરફથી ડાયવોર્સને લઈને કોઈપણ પ્રકારની સત્તાવાર માહિતી સામે નથી આવી

social media

બંનેના જુદા થવાનુ અસલી કારણ હજુ સામે આવ્યુ નથી. પણ એ સ્પષ્ટ છે કે બંને જુદા થઈને જીવનમાં આગળ વધવાનો નિર્ણય લઈ ચુક્યા છે

social media

નવુ વર્ષ શરૂ થતા જ iPhone 16 ની કિમંતમાં 13000 રૂ. સુધીનો ઘટાડો

Follow Us on :-