Yamaha એ લોન્ચ કર્યુ સ્ટાઈલિશ સ્કૂટર, સ્પોર્ટ્સ બાઇક પણ 'ફેલ', કિંમત પણ ઓછી

Yamaha Aerox 155, web stoy, short story, સ્ટાઈલિશ સ્કૂટર

webdunia

સ્ટાઇલિશ અને સ્પોર્ટિયર દેખાતા સ્કૂટરની કિંમત 1.41 લાખ રૂપિયા છે

webdunia

Aerox 155માં સિંગલ ચેનલ ABS, પહોળાઈ 140mm રિયર ટાયર સાથે 14-ઈંચ વ્હીલ

webdunia

સ્કૂટર પર માઇલેજ વધારવા માટે ઓટોમેટિક સ્ટાર્ટ/સ્ટોપ સિસ્ટમ

webdunia

લાલ લાઈટ પર થોડીવાર રોકાયા પછી સ્કૂટર આપમેળે જ બંધ થઈ જશે

webdunia

જેવુ તમે થ્રોટલ આપશો કે તે શરૂ થશે

webdunia

વેરોએબલ વાલ્વ એક્ટ્યુએશન(VVA) વાળુ 155ccનુ એંજિન

webdunia

14-ઇંચ વ્હીલ્સ, બ્લૂટૂથ સક્ષમ Y-કનેક્ટ એપ્લિકેશન, LED હેડલાઇટ, LED ટેલલાઇટ, 24.5L અન્ડર-સીટ સ્ટોરેજ

webdunia

Lava Blaze Pro : 5000mAh બેટરી, 50MP ટ્રિપલ રિયર કેમેરા સાથેનો સૌથી સસ્તો સ્માર્ટફોન -

Follow Us on :-