Most Expensive Wood - દુનિયાની સૌથી મોંઘી લાકડી, 10 તોલા સોના જેટલી છે કિમંત

આજે અમે તમને દુનિયાના સૌથી મોંઘા લાકડા વિશે જણાવીશું, જેની કિંમત ચંદન કરતા લાખ ગણી વધારે છે.-

webdunia

આ લાકડીને African Blackwood કહેવામાં આવે છે.

1 કિલોની આફ્રિકન બ્લેકવુડના કિંમતમા તમે 10 તોલા સોનું ખરીદી શકો છો.

આ લાકડીની દુનિયાની સૌથી કિમંતી વસ્તુઓમાં ગણતરી થાય છે

આ એક કિલો લાકડાની કિંમત 7 થી 8 લાખ રૂપિયા છે.

આ લાકડું ઉગાડવામાં પણ 60 વર્ષ લાગે છે.

આફ્રિકન દેશોમાં ઉગતા આ લાકડાની ગેરકાયદેસર દાણચોરી પણ થાય છે.

આ લાકડું મધ્ય અને દક્ષિણ આફ્રિકાના 26 દેશોમાં ઉગાડવામાં આવે છે.

આ લાકડામાંથી શહેનાઈ અને બાંસુરી જેવા કેટલાક ખાસ સંગીતનાં સાધનો બનાવવામાં આવે છે.

BMW X5 Facelift : આ BMW SUVની કિંમત 93.90 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જાણો શું છે ખાસ

Follow Us on :-