નાથદ્વારામાં વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા
રાજસ્થાનના નાથદ્વારામાં બની વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા સ્ટેચ્યુ ઑફ બિલિવ
PR
નાથદ્વારા ખાતે વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા 'વિશ્વાસ સ્વરૂપમ'નું નિર્માણ 369 ફૂટ
શિવની આ પ્રતિમા 51 વીઘાની ટેકરી પર બનાવવામાં આવી છે, જે 20 કિલોમીટર દૂરથી દેખાય છે.
ભગવાન શિવની અલ્લડ મુદ્રાવાળી પ્રતિમા 50 હજાર લોકોએ 10 વર્ષમાં બનાવી.
આ આકર્ષક પ્રતિમા 3000 ટન સ્ટીલ અને લોખંડ, 2.5 લાખ ઘન ટન કોંક્રીટ અને રેતીથી બનેલી છે.
પ્રતિમાની અંદર ટોચ પર જવા માટે 4 લિફ્ટ અને ત્રણ સીડીઓ છે.
250 કિમીની ઝડપે ફૂંકાતા પવનની પણ મૂર્તિ પર કોઈ અસર નહીં થાય.
વરસાદ અને સૂર્યપ્રકાશથી બચાવવા માટે, મૂર્તિ પર ઝિંક કોટિંગ કરી કોપરથી રંગવામાં આવી.
તેની અંદર બનેલા હોલમાં 10 હજાર લોકો એકસાથે આવી શકે છે.
news
Petrol Saving Tips - કારમાં થશે પેટ્રોલની બચત, વધશે માઈલેજ, આ 8 ટ્રિક્સ ફોલો કરો
Follow Us on :-
Petrol Saving Tips - કારમાં થશે પેટ્રોલની બચત, વધશે માઈલેજ, આ 8 ટ્રિક્સ ફોલો કરો