Nuclear War: દુનિયા પર તોળાઈ રહ્યુ છે પરમાણુ યુદ્ધનુ સંકટ
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે દુનિયા પર પરમાણુ (Nuclear War)યુદ્ધનો ખતરો મંડરાય રહ્યો છે.
File
રશિયા અને યુક્રેન વચ્ચેનુ યુદ્ધ હવે ખતરનાક મોડ પર
રશિયા યુક્રેન વિરુદ્ધ અણુ બોમ્બનો ઉપયોગ કરી શકે છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દેશની વ્યૂહાત્મક પરમાણુ દળોની કવાયતના સાક્ષી બન્યા.
જો પરમાણુ વિસ્ફોટ થયો તો 45 મિનિટમાં લાખો લોકોના જીવ જઈ શકે છે.
વિસ્ફોટથી એટલો ધુમાડો નીકળશે કે પૃથ્વીનું તાપમાન ઝડપથી ઘટવા લાગશે.
1945માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ હુમલા કર્યા હતા.
આ હુમલામાં 2 લાખથી વધુ લોકોના મોત થયા હતા.
news
Rishi Sunak: ભારતીય મૂળના ઋષિ સુનક બન્યા બ્રિટનના વડાપ્રધાન
Follow Us on :-
Rishi Sunak: ભારતીય મૂળના ઋષિ સુનક બન્યા બ્રિટનના વડાપ્રધાન