Taj mahal facts - ક્યાંથી આવ્યા હતા તાજમહેલના મજૂરો ?

તાજમહેલ દુનિયાની 7 અજાયબીઓમાંની એક છે, પરંતુ શું તમે જાણો છો કે તાજમહેલ બનાવનારા મજૂરો ક્યાંથી આવ્યા હતા?

wd

એક રિપોર્ટ અનુસાર તાજમહેલ બનાવનારા મોટાભાગના મજૂરો કન્નૌજના હતા.

wd

એવો દાવો કરવામાં આવે છે કે આમાંના મોટાભાગના મજૂરો હિંદુ હતા.

wd

એવું પણ કહેવાય છે કે સાથે જ ફૂલોની કોતરણી કરનારા મજૂરોને પોખરાથી બોલાવવામાં આવ્યા હતા.

wd

માનવામાં આવે છે કે બગીચો બનાવવાની જવાબદારી કાશ્મીરના રામલાલ નામના વ્યક્તિને આપવામાં આવી હતી

wd

દાવો કરવામાં આવે છે કે તાજમહેલમાં 28 પ્રકારના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

wd

આ પથ્થરો અફઘાનિસ્તાન, તિબેટ, ઈજીપ્ત, રશિયા અને ઈરાન જેવા દેશોમાંથી લાવવામાં આવ્યા હતા.

wd

તાજમહેલ બનાવવામાં લગભગ 20 હજાર મજૂરોએ યોગદાન આપ્યું હતું.

wd

ઈતિહાસકાર પીએન ઓકના સંશોધન મુજબ, તાજમહેલનું નિર્માણ 1155 ઈ.સ.માં રાજા પરમર્દિદેવના શાસન દરમિયાન થયું હતું.

wd

Chandrayaan-3 : અગાઉના મિશનથી કેટલુ અલગ છે ચંદ્રયાન-3 ? જાણો ખાસ વાતો

Follow Us on :-