T20 World Cup 2022 - વર્લ્ડકપની સાત સીઝન અને 6 ચેમ્પિયન ટીમ
આ 6 દેશોએ અત્યાર સુધી રમાયેલા 7 T20 વર્લ્ડ કપ કબજે કર્યા છે
social media
ભારતે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં 2007માં પહેલો T20 વર્લ્ડ કપ જીત્યો હતો
social media
પાકિસ્તાને વર્ષ 2009માં યુનુસ ખાનના નેતૃત્વમાં T20 વર્લ્ડ કપ જીત્યો હતો.
social media
ઈંગ્લેન્ડે વર્ષે 2010માં પોલ કોલિંગવુડના નેતૃત્વમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
social media
વર્ષ 2012માં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ડેરેન સેમીના નેતૃત્વમાં T20 વર્લ્ડ કપ જીત્યો હતો.
social media
શ્રીલંકાએ 2014માં લસિથ મલિંગાના નેતૃત્વમાં T20 વર્લ્ડ કપ જીત્યો હતો
social media
વર્ષ 2016માં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ડેરેન સેમીના નેતૃત્વમાં બીજીવાર T20 વર્લ્ડ કપ જીત્યો. બે વખત T20 વર્લ્ડ કપ જીતનારી વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ ટીમ બની.
social media
વર્ષ 2021માં ઓસ્ટ્રેલિયાએ એરોન ફિન્ચના નેતૃત્વમાં ટી20 વર્લ્ડ કપ જીતીને લાંબી રાહનો અંત આણ્યો હતો.
social media
news
Vida V1 : માર્કેટમાં ધમાકો કરવા આવ્યુ છે Hero નું e-scooter
Follow Us on :-
Vida V1 : માર્કેટમાં ધમાકો કરવા આવ્યુ છે Hero નું e-scooter