શુભમન ગિલે રેકોર્ડનો ઢગલો કર્યો

શુભમન ગિલે હૈદરાબાદ વનડેમાં બેવડી સદી ફટકારીને ઘણા રેકોર્ડ બનાવ્યા.

PR

તે સૌથી ઝડપી 1000 ODI રન બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો.

તે સૌથી ઝડપી 3 ODI સદી ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે.

23 વર્ષ અને 132 દિવસની ઉંમરે, તે ODIમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો.

શુભમન ગિલ ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પાંચમો બેટ્સમેન બન્યો છે.

શુભમન ગિલ ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પાંચમો બેટ્સમેન બન્યો છે.

Royal Enfield Super Meteor 650 : રોયલ એનફિલ્ડની ક્રૂઝ બાઇકની કિંમત જાણીને ચોંકી જશો

Follow Us on :-